Patan Accident New : પાટણના ઠાકોર પરિવાર માટે દિવાળીનો દિવસ ગોઝારો બન્યો છે. ચાણસ્મા તાલુકામાં રામગઢ ગામ નજીક છોટા હથી અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારનાં ચાર સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પરિવાર દિવાળીની ખરીદી માટે નીકળ્યો હતો અને તેમને કાળ ભરખી ગયો.
પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોત પાટણના ઠાકોર પરિવાર માટે દિવાળીનો દિવસ ગોઝારો બન્યો છે. ચાણસ્મા તાલુકામાં રામગઢ ગામ નજીક છોટા હથી અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારનાં ચાર સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પરિવાર દિવાળીની ખરીદી માટે નીકળ્યો હતો અને તેમને કાળ ભરખી ગયો.
પાટણ ચાણસ્મા હાઈવે મરણચીસોથી ગુંજ્યો, દિવાળીની ખરીદી કરવા નીકળેલા ઠાકોર પરિવારના 4 સભ્યોના અકસ્માતમાં મોતDiwali Rangoli Design: દરવાજા અને આંગણામાં બનાવો રંગોળીની આ રંગોળી, પબ્લિક પાડશે ફોટાસાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ, Photos
Patan Accident News અકસ્માતમાં મોત Patan Accident Case Chota Hathi-Car Accident Case પાટણ ન્યૂઝ પાટણ અકસ્માત ન્યૂઝ પાટણ અકસ્માત કેસ છોટા હાથી-કાર અકસ્માત કેસ પાટણ ચાણસ્મા હાઈવે અલ્ટો કાર અને છોટાહાથી વચ્ચે અકસ્માત પરિવારના 4 સભ્યોના મોત પરિવાર બનાસકાંઠાના કાંકરેજ ગામનો વતની Patan Chansma Highway Accident Between Alto Car And Chhotahathi 4 Members Of Family Killed Family Hails From Kankrej Village Of Banaskantha ભયાનક અકસ્માત ગોઝારો અકસ્માત Deadlly Accident Death
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આખા સૌરાષ્ટ્રવાસીઓમાં દિવાળીની ખરીદી માટે ફેવરિટ છે આ બજાર, 4 દિવસમાં થાય છે કરોડોની ખરીદીDiwali 2024 : સૌરાષ્ટ્રભરના લોકો દિવાળીની ખરીદી કરવા માટે રાજકોટની બજારોમાં પહોંચ્યા... ઓનલાઈન શોપિંગનું વળગણ છોડીને સૌરાષ્ટ્રવાસીઓમાં લોકલ ફોર વોકલનો ટ્રેન્ડ જોવા મળ્યો
और पढो »
કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત, ટેસ્લા કારમાં ચાર લોકો સળગી ગયા!Tesla Car Crash In Toronto : ટોરોન્ટો કેનેડા ખાતે માર્ગ અકસ્માતમાં ચાર ભારતીયોનો મોત નિપજ્યા છે, જેમાથી 3 ગુજરાતી છે.. બોરસદના યુવક જયરાજસિંહ સિસોદીયાનું નિધન.. તો લુણાવાડાના સગા ભાઈ-બહેનનું પણ અકસ્માતમાં મોત... તમામના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો
और पढो »
દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોતFamily From Gujarats Accident In Rajasthan : દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માતમાં પરિવારના 5 સદસ્યોનાં મોત, 1 મહિલાની હાલત ગંભીર.. વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ
और पढो »
Dhanteras 2024: આજે ધનતેરસ, પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત ખાસ જાણો, બસ આટલા કલાકનો જ મળશે સમયઆ દિવસે પૂજા અને ખરીદી કરવાથી વ્યક્તિને ધન-ધાન્યની કમી રહેતી નથી. આ વર્ષે ધનતેરસની તિથિ, પૂજા અને ખરીદી માટેનું શુભ મુહૂર્ત, મહત્વ ખાસ જાણો. આ સાથે એ પણ જાણો કે કઈ વસ્તુની ખરીદી કરવી જોઈએ અને કઈ વસ્તુની ખરીદી ન કરવી જોઈએ.
और पढो »
18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારોMangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
और पढो »
થઈ ગયું ફાઈનલ! વાવમાં સ્વરૂપજી ઠાકોર Vs ગુલાબસિંહ રાજપૂત, ભાજપે ઠાકોર ઉમેદવારની પસંદગી કરીવાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં હવે ઠાકોર વર્સિસ રાજપૂતની લડાઈ જામશે. છેલ્લી ઘડીએ આખરે ભાજપે વાવમાં પોતાનો મુરતિયો ફાઈનલ કરી દીધો છે. ભાજપે વાવ પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
और पढो »