Gujarat Fake Letter Scandal: અમરેલી લેટરકાંડના મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે. પત્રમાં લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો અને પાટીદાર યુવતીના અપમાન મુદ્દે શનિવારે પરેશ ધાનાણીએ અમરેલી અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે.
પાયલ ગોટી ને ન્યાય અપાવવા માટે આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણી એ કરી અપીલ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પાટીદાર દીકરીને ન્યાય મળે તે માટે આવતીકાલે અડધો દિવસ વેપાર-ધંધા બંધ રાખવાની અપીલ કરી છે. સાથે પોલીસ અને ભાજપ પર પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીના 24 કલાકના ધરણાં પૂર્ણ થયા છે અને હજુ પણ ધરણાં ચાલુ રાખવાની વાત કરી છે.
Amreli Fake Letter Scam Amreli Fake Letter Scandal Paresh Dhanani Extended Protest For Patidar Payal ધાનાણીના ધરણા અમરેલી લેટરકાંડ પાટીદાર યુવતી લેટરકાંડ પાયલ ગોટી પરેશ ધાનાણી અમરેલી દીકરીને ન્યાય અમરેલી બંધ Amreli Paresh Dhanani Payal Goti Patidar Girl Letterkand Amerli Letterkand ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય: દિવસે વીજળી મળશે તમામ ગામોનેગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
और पढो »
ઉત્તરાયણે ચાઈનીઝ દોરી વેચાણ: અમદાવાદમાં બે શખ્સ ઝડપાયા છે!ઉત્તરાયણે ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરીનું ગેરકાયદેસર વેચાણ રોકવા માટે પોલીસે દુર્લભ કામગીરી કરી છે.
और पढो »
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયુંઅમરેલી લેટરકાંડનો મુદ્દો ખુબ ચર્ચામાં છે. આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ ચર્ચાનો ચોરો કાર્યક્રમ કર્યો હતો. બીજીતરફ આજે મેડિકલ તપાસ માટે પાયલ ગોટીને લઈ જવામાં આવી પરંતુ તે તપાસ કરાવવા તૈયાર નથી.
और पढो »
વર્ષો સુધી અજાણ્યા લોકો દ્વારા પત્નીનો રેપ કરાવનારા હેવાનને મળી 20 વર્ષની સજા, પુત્રીએ કહ્યું- કૂતરાના મોતે મરશોડોમિનિક પેલિકોટ સંલગ્ન કેસ ફ્રાન્સની ન્યાય પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. જ્યાં પીડિતને ન્યાય અપાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. આ ઘટના ન્યાય, પરિવાર અને સામાજિક મૂલ્યો પર ઊંડો પ્રભાવ પાડે છે અને અપરાધીઓ માટે એક ચેતવણી સમાન છે. આ ઐતિહાસિક ચુકાદા બાદ ફ્રાન્સના લોકોએ રાહતના શ્વાસ લીધા.
और पढो »
ટાટા કેપિટલ 2025માં 15,000 કરોડના IPO લાવીશેટાટા ગ્રુપની નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલ 2025માં 15,000 કરોડના IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
और पढो »
સારંગપુર બ્રિજ બંધ: વાહન વ્યવહાર માટે ડાયવર્ઝનસારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન સારંગપુર બ્રિજ બંધ રહેશે અને વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
और पढो »