ગુજરાત સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડોની જાહેરાત કરી છે અને ખેડૂતો માટે દિવસે વીજળી મળી શકે તે માટે અનેક ગામોમાં વીજબિજળી સુપ્રી જનરલ સિંગલ શિફ્ટમાં જાહેરાત કરી છે.
Gujarat Government Big Announcement : ઉર્જા મંત્રી કનુ દેસાઈની મોટી જાહેરાત... ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જ માં ૪૦ પૈસાના ઘટાડો; જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે... ગુજરાતના તમામ વીજ વપરાશકારો માટે રાહતના સમાચાર... ફ્યુઅલ સરચાર્જ માં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.
૪,૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં વીજળી દિવસ દરમિયાન અપાય છે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન છે. ગુજરાતના કુલ ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦ લાખ જેટલા ખેતીવાડી વીજજોડાણો છે. જે પૈકી ૧૬ હજારથી વધુ ગામના ૧૮ લાખથી વધુ ખેડૂતોને દિવસ દરમ્યાન વીજળી આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળી રહેલ છે. બાકી રહેતા ૪ ટકા ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે.
દિવસે વીજળી મેળવી રહેલ ૧૬,૫૬૧ ગામના ખેડૂતો પૈકી... ૪ ૧૧,૯૨૭ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે ૮ થી સાંજના ૪ અને સવારે ૯ થી સાંજના ૫ વાગ્યાના સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે. તથા ૪.૬૩૪ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે ૫ થી બપોરના ૧ અને બપોરના ૧ થી સાંજે ૯ વાગ્યા સુધી દિવસે વીજળી આપવામાં આવે છે.
બાકી રહી ગયેલ ૬૦૦ જેટલા ગામના ૧.૫ લાખ જેટલા ખેડૂતોને એટલે કે ૪ ટકા ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવાનું આયોજન છે.Big Announcementઅમેરિકામાં ડ્રગ્સ માફિયા સુનિલની હત્યા! ગુજરાત સાથે કનેક્શન, ડ્રગ સ્મગલિંગનો ખેલાડીહરિયાણા: જીતનો વિશ્વાસ છતાં કેમ હારી કોંગ્રેસ? ઈન્ટરનલ રિપોર્ટથી ચોંકાવનારો ખુલાસોબોર્ડની પરીક્ષામોતના એક કલાક પહેલા શું દેખાવા લાગે છે? આ સંકેતો મળે તો સમજી જજો કે મૃત્યુ નજીક છે..
ઉર્જા ગુજરાત સરકાર ફ્યુઅલ સરચાર્જ વીજળી ખેડૂતો નિર્ણય
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »
6.5 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા ગુજરાતમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર; આ 3 દિવસ છે જોવાનો મોકોસુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસ માટે ગુજરાત ગ્લોબલ એક્સ્પોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
और पढो »
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »
દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો મોટો નિર્ણય : ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથીGujarat Government Big Decision : ખાનગી હૉસ્પિટલ અને તેમના ઈન હાઉસ મેડિકલ મામલે મહત્વનો પરિપત્ર... ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી.. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો પરિપત્ર... ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ..
और पढो »
ગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષગુજરાત સરકારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે. આ ખરીદી નવું વર્ષથી શરૂ થશે.
और पढो »
સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણયGujarat Government : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય... રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો... 20 લાખને બદલે હવે 25 લાખ રૂપિયા કરાયા...
और पढो »