ગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષ

AGRICULTURE समाचार

ગુજરાત ખેડૂતો માટે ફળદાયી નવું વર્ષ
કેન્દ્ર સરકારખેડૂતોઘઉં
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

ગુજરાત સરકારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે. આ ખરીદી નવું વર્ષથી શરૂ થશે.

સંસદમાં આજે સવારે થયેલા ધક્કામુક્કી કાંડનો મુદ્દો સતત ચર્ચામાં છે. આ ઘટના બાદ ભાજપની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ તસવીરો જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે! ખાડાના પાણીમાં ધોવાઈ શાકભાજી, પછી માર્કેટમાં વેચાઈઆ એક્ટ્રેસે 21ની ઉંમરે કો-એક્ટર સાથે કરી હતી સગાઈ, 12 મહિનામાં સંબંધનો આવ્યો અંત, હવે આ સુપરસ્ટારને કરે છે ડેટ?entertainment

હુસ્ન અને લટકા-ઝટકા જ નહીં, હુનર પણ છે ઘણું...5 અભિનેત્રીઓ જેમને બોક્સ ઓફિસની સાથે નેશનલ એવોર્ડમાં વગાડ્યો ડંકો સંસદ પરિસરમાં ધક્કામુક્કી કાંડને લઈને દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ભાજપની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ધક્કામુક્કીમાં તેના બે સાંસદોને ઈજા થઈ, જે આરએમએલ હોસ્પિટલમાં દાખલ છે.

ભાજપની અનુસૂચિત જનજાતિ મહિલા સાંસદે રાહુલ ગાંધીના અશોભનીય વ્યવહારની ફરિયાદ રાજ્યસભા ચેરમેનને કરી છે. તો ભાજપ અને કોંગ્રેસ, બંનેએ એકબીજાના સાંસદો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસથી લઈને ભારતીય ન્યાય સંહિતાની 6 અન્ય ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે.કલમ 351- ક્રિમિનલ ધમકીગુરુવારે સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંબેડકર મુદ્દે ઘર્ષણ થયું જે દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને ઈજા થઈ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

કેન્દ્ર સરકાર ખેડૂતો ઘઉં ખરીદી ટેકાના ભાવે

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું: યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની લાઈનસૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ગરીબોની કસ્તુરીથી ઉભરાયું: યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની લાઈનસૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી.
और पढो »

અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન!અમદાવાદ મેટ્રો લોન્ચ કરે છે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન!ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરો માટે મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે.
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

Lucky Rashi: વર્ષ 2025ની 5 ભાગ્યશાળી રાશિઓ, જબરદસ્ત ભાગ્ય પલટાશે, કલ્પના પણ નહીં કરી હોય એવો ધનલાભ થશે!Lucky Rashi: વર્ષ 2025ની 5 ભાગ્યશાળી રાશિઓ, જબરદસ્ત ભાગ્ય પલટાશે, કલ્પના પણ નહીં કરી હોય એવો ધનલાભ થશે!બહુ જલદી વર્ષ 2025 શરૂ થશે. નવા વર્ષના આગમનની દરેક આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે તે વર્ષ તેમના માટે કેવું રહેશે તે જાણવાની પણ તેમને આતુરતા હોય છે. જ્યોતિષનું માનીએ તો ગ્રહોની રીતે વર્ષ 2025 ખાસ રહેવાનું છે.
और पढो »

Gajlaxmi Rajyog: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી સૂર્યની જેમ ચમકશે ભાગ્યGajlaxmi Rajyog: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી સૂર્યની જેમ ચમકશે ભાગ્યGajlaxmi Rajyog 2025: થોડા જ દિવસોમાં નવા વર્ષની એટલે કે વર્ષ 2025 ની શરૂઆત થશે. નવું વર્ષ લોકો માટે નવી ખુશીઓ લઈને આવશે. જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 ગ્રહગોચર ની દ્રષ્ટિએ ખાસ રહેવાનું છે. કારણકે નવા વર્ષની શરૂઆતથી જ અત્યંત શુભ રાજયોગ બનવા લાગશે. વર્ષ 2025 ની શરૂઆતમાં ગજલક્ષ્મી રાજયોગ બનશે.
और पढो »



Render Time: 2025-02-13 19:54:58