Joe Biden News: અમેરિકાના ડેલાવેયરમાં ક્વાડ નેતાઓ સાથેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિચય કરાવવામાં જો બાઈડેને ભૂલ કરી હતી. આ ઇવેન્ટનો હેતુ કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરવાનો હતો.
Joe Biden News: અમેરિકા ના ડેલાવેયરમાં ક્વાડ નેતાઓ સાથેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરિચય કરાવવામાં જો બાઈડેન ે ભૂલ કરી હતી. આ ઇવેન્ટનો હેતુ"કેન્સર મૂનશોટ" પહેલ શરૂ કરવાનો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનનની ભૂલવાની સમસ્યા દિવસેને દિવસે વધુ જટિલ બની રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વધતી ઉંમર અને નબળી પડી રહેલી યાદશક્તિને કારણે જો બાઈડેને અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તાજેતરમાં જ્યારે બાઈડેન વડા પ્રધાન નરેન્દ્ર સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા ત્યારે તેમની ભૂલી જવાની સમસ્યા પ્રકાશમાં આવી હતી. તેમણે પીએમ મોદીનો પરિચય કરાવવો હતો, પરંતુ તેમને એમનું નામ યાદ ન આવ્યું.
તાજેતરના વર્ષોમાં, બાઈડેનની આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જ્યાં તેને જાહેર કાર્યક્રમોમાં શબ્દોને લઈને વિરામ અથવા ભૂલી જવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે જુલાઈમાં નાટો સમિટમાં તેમણે ભૂલથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કહીને સંબોધિત કર્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ બાઈડેનની તેમની પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પ્રેઝન્ટેશન પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે અમુક સમયે યોગ્ય રીતે શબ્દોનો ઉચ્ચાર કર્યો ન હતો.
જો બાઈડેન Joe Biden Modi Joe Biden Forgets Joe Biden Dementia Quad Summit Latest News In Gujarati Latest News Gujarati Today News Gujarati Breaking News In Gujarati Gujarati News Live Today Latest News In Gujarati Breaking Gujarati News Quad Leaders Joint Statement 2024 Quad Us Latest News Narendra Modi Us Visit Quad Meeting 2024 Quad Latest Summit Quad Summit 2024 Held In Which Country Quad Leaders Joint Statement પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી US America US President PM Modi Joe Biden Russia Ukrain War Gaza Conflict Quad Summit Drone Deal India Us Deal ક્વાડ સમિટ પીએમ મોદી અમેરિકા યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડન રશિયા યુક્રેન યુદ્ધ ગાઝા કનફ્લિટ ભારત અમેરિકા કરાર Pm Modi America Visit Joe Biden China Quad Leaders Hot Mic Blunder Quad Summit US President India Australia Jo Biden China India Japan And Australia India Artifacts India Antiquities National Treasure America Return Antiquities
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે, પીએમ મોદી વડસર ન જઈને સીધા રાજભવન કેમ ગયાGujarat Cabinet Expansion : પીએમ મોદીએ વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ રદ કરીને રાજભવન જવાનું નક્કી કર્યું, અને રાજભવનમાં બેઠકોનો ધમધમાટ કર્યો, તેનાથી ફરી ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારની ચર્ચાઓ વહેતી થઈ
और पढो »
કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાનKuch Kuch Hota Hai : જ્યારે શાહરૂખ ખાનને કુછ કુછ હોતા હૈ શુટિંગ દરમિયાન શરમજનક સ્થિતનો સામનો કરવો પડ્યો, ટાઈટ જિન્સ પહેરીને શાહરૂખ થોડા અસહજ થઈ ગયા હતા
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »
અંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાAmbalal Patel Fake News : એકદમ સ્વસ્થ છે અંબાલાલ કાકા... માંદગીના સમાચાર વાયરલ થયા બાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાતે જ સ્પષ્ટતા કરી!
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »