પતિના મોત બાદ રહમરાહે મળેલી નોકરી બાદ પુત્રવધુએ કહ્યું હતું કે તે પરિવારનું ધ્યાન રાખશે અને જવાબદારી ઉઠાવશે. પરંતુ બાદમાં ફરી ગઈ અને હવે કોર્ટે પુત્રવધુને સાસુને દર મહિને 10 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો છે.
પતિ ના મોત બાદ રહમરાહે મળેલી નોકરી બાદ પુત્રવધુએ કહ્યું હતું કે તે પરિવારનું ધ્યાન રાખશે અને જવાબદારી ઉઠાવશે. પરંતુ બાદમાં ફરી ગઈ અને હવે કોર્ટ ે પુત્રવધુને સાસુ ને દર મહિને 10 હજાર રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો છે.
જીવન ધૂળધાણી કરી નાખે એવો ભયંકર યોગ આજે બન્યો, પરંતુ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, બંપર લાભ થશે!પવન અને વાદળોની દિશા જોઈ ગુજરાતમાં એક નવો જ વરતારો! આ વિસ્તારોમાં વધશે પવનની ગતિNavpancham Yog: 12 વર્ષ પછી સૂર્યના ગોચરથી બનશે દુર્લભ સંયોગ, 4 રાશિવાળાઓને થવાનો છે જબરદસ્ત ધન લાભIPO News: 2 દિવસમાં 35 ગણો સબસ્ક્રિપ્શન, આજે રોકાણ કરવાની છેલ્લી તક, ગ્રે માર્કેટમાં પણ જોરદાર તેજી અનુકંપા નિયુક્તિ અંગે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પતિના મોત બાદ અનુકંપા એટલે કે રહમરાહે નોકરી મેળવનારી મહિલાએ પોતાની સાસુને ભરણપોષણ ભથ્થું આપવું પડી શકે છે. કોર્ટનું કહેવું છે કે CrPC ની કલમ 125 હેઠળ વહુ પર સાસુ સસરાના ભરણપોષણની જવાબદારી નથી પરંતુ ન્યાય માટે અપવાદ કહી શકાય. જસ્ટિસ હરપ્રીત સિંહ બરાડની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી હતી. બેન્ચે ફેમિલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. જેમાં મહિલાને સાસુને દર મહિને 10 હજાર રૂપિયા આપવાનો આદેશ અપાયો છે.અરજીકર્તા મહિલાને વર્ષ 2002માં પતિના મોત બાદ વર્ષ 2005માં રેલવે કોચ ફેક્ટ્રી તરફથી જૂનિયર ક્લાર્કનું પદ અપાયું હતું. ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે સાસરું છોડીને જતી રહી. વર્ષ 2022માં તેની સાસુ સોનીપતની ફેમિલી કોર્ટમાં પહોંચી અને ભરણપોષણ ભથ્થું આપવાની માંગણી કરી. માર્ચ 2024માં અરજીકર્તાને તેની સાસુને ભરણપોષણ ભથ્થું આપવા માટે આદેશ અપાયો. તેમણે કહ્યું કે સાસુને અન્ય બાળકો પણ છે જે તેમને સંભાળી શકે છે. એ પણ કહેવાયું કે સાસુ 20 વર્ષ બાદ કોર્ટમાં પહોંચ્યા છે. ખાસ વાત એ છે કે હાઈકોર્ટે એ પણ જાણ્યું કે નિયુક્તિના સમયે મહિલાએ કહ્યું હતું કે તે પતિના પરિવારના સભ્યો અને નિર્ભર લોકોની દેખભાળ કરશે. એ પણ જાણ્યું કે સાસુની પુત્રીના લગ્ન થઈ ગયા છે અને બીજો પુત્ર રિક્ષા ચલાવે છે અને તેણે પોતાના ગંભીર રીતે બીમાર બાળકનું ધ્યાન રાખવાનું હોય છે. આવામાં તેમનું ધ્યાન રાખનાર કોઈ નથી. કોર્ટે સમજાવ્યું કે CrPC ની કલમ 125 હેઠળ ભરણપોષણ ભથ્થું આપવાનો હેતુ અભાવથી બચાવવાનો છે
ભરણપોષણ કોર્ટ આદેશ પતિ મોત વહુ સાસુ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડરસ્તાઓ પર પુરપાટ વાહનો ચલાવી ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે આકરી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે.
और पढो »
સાબરમતી જેલથી નાદિર શાહની હત્યાનું કાવતરું!ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈએ સાબરમતી જેલમાં બેસીને નાદિર શાહની હત્યાનું કાવતરું રચ્યું હતું. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે લોરેન્સે સાબરમતી જેલમાંથી વીડિયો કોલ કરી તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર હાશિમ બાબા સાથે વાત કરી હતી. હાશિમ બાબાએ દિલ્હી પોલીસની પુછપરછમાં જણાવ્યું કે લોરેન્સે નાદિરની હત્યાનો આદેશ આપ્યો હતો અને શૂટરોની વ્યવસ્થા કરવા કહ્યું હતું.
और पढो »
દંડ વસૂલવાને બદલે જેલ ભેગા કરો, હાથમાં 10 દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે, હર્ષ સંઘવીની ચેતવણીહર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસને ટકોર કરતા કહ્યું હતું કે, સિગ્નલ તોડતા, રોંગ સાઈડ આવતા લોકોનો ફાઈન ન કરો. નિયમો તોડતા લોકોને ચલણ નહીં સીધા જેલ હવાલે કરો. આવા લોકોને સ્લેટ પકડાવીને ફોટા પડાવો. હાથમાં દસ દિવસ પાટી પકડશે બધુ સરખું થઈ જશે. ગૃહરાજ્યમંત્રીએ અમદાવાદ CP અને DGPને વધુ કડક થવા આદેશ કર્યો હતો.
और पढो »
IND vs AUS: બોક્સિંગ ડે ટેસ્ટ માટે કાંગારૂઓની નવી ચાલ, આ 19 વર્ષીય બેટરને ટીમમાં કર્યો સામેલBorder Gavaskar Trophy: મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમે મોટો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ 19 વર્ષીય યુવા બેટરને પર્દાપણની તક આપવાનો નિર્ણય કર્યો છે.
और पढो »
રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છેરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલાક રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે. આ સિલસિલામાં પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવને જાહેર કરેલા આદેશ પ્રમાણે મિઝોરમના રાજ્યપાલ ડો. હરિ બાબૂ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ બનાવ્યા છે. તો સેવાનિવૃત્ત જનરલ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
और पढो »
ગુજરાતમાં સરકારી ખર્ચે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોને સુરક્ષાગુજરાતના ગૃહ વિભાગે 5 પૂર્વ મંત્રી અને 4 ધારાસભ્યોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેટલાક MLA અને પૂર્વ MLA પોલીસ સુરક્ષાથી દૂર કરવામાં આવ્યા છે.
और पढो »