ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) હાલ એક ખુબ જ વિશાળ એસ્ટેરોઈડની નિગરાણી કરી રહ્યું છે. તેનું નામ અપોફિસ છે અને આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના અરાજકતાના દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. એસ્ટેરોઈડ પૂરપાટ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે.
આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના અરાજકતાના દેવતાના નામ પર છે અને તે પૂરપાટ ઝડપે ધરતી તરફ આગળ વધી રહ્યો છે.દૈનિક રાશિફળ 11 સપ્ટેમ્બર: બુધવારનો દિવસ કઈ રાશિ માટે શુભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળgujarat rain
ગુજરાતના આ શહેરમાં આભ ફાટ્યું, પડ્યો 10 ઈંચ વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રીય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહીSurya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે આ 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ ચારેકોરથી કરાવશે લાભ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન હાલ એક ખુબ જ વિશાળ એસ્ટેરોઈડની નિગરાણી કરી રહ્યું છે. તેનું નામ અપોફિસ છે અને આ એસ્ટેરોઈડનું નામ ઈજિપ્તના અરાજકતાના દેવતાના નામ પર રાખવામાં આવ્યું છે. એસ્ટેરોઈડ પૂરપાટ ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે. એવું કહેવાય છે કે આ એસ્ટેરોઈડ 13 એપ્રિલ 2029ના રોજ ધરતીની ખુબ જ નજીકથી પસાર થવાનો છે. આ ઘટનાને લઈને આખી દુનિયામાં ચિંતા વ્યાપી છે.
ઈસરોએ પોતાના નવા શરૂ કરાયેલા ડોમેન પ્લેનેટરી ડિફેન્સ હેઠળ આ પ્રકારની ખગોળીય ઘટનાઓને પહોંચી વળવાની તૈયારી કરી છે. આ ડોમેનનો મુખ્ય હેતુ ધરતીને બહારની ખગોળીય વસ્તુઓથી બચાવવાનો છે. ઈસરોના અધ્યક્ષ ડો. એસ સોમનાથે એનડીટીવી સાથે વાતચીતમાં કહ્યું કે, એક મોટા એસ્ટેરોઈડ સાથે અથડામણ માનવતા માટે એક વાસ્તવિક અસ્તિત્વનું જોખમ છે. ઈસરો આ જોખમને ગંભીરતાથી લઈ રહ્યુ છે અને અમારા નેટવર્ક ફોર સ્પેસસ ઓબ્જેક્ટ્સ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ દ્વારા અપોફિસની નજીકથી નિગરાણી થઈ રહી છે.
અપોફિસ એસ્ટેરોઈડ ધરતીની જેટલી નજીક આવવાનો છે તેની સરખામણી એ રીતે થઈ શકે કે ભારતના ભૂ સ્થિર સેટેલાઈટ જે કક્ષામાં સ્થિત છે તે અપોફિસના ધરતીથી સંભવિત અંતરથી પણ વધુ ઊંચાઈ પર છે. એટલે કે અપોફિસ ધરતીની એટલી નજીક આવશે કે તે તે સેટેલાઈટ્સથી પણ ઓછા અંતર પર હશે જે સામાન્ય રીતે ધરતીથી 36000 કિલોમીટરની ઊંચાઈ પર ચક્કર લગાવે છે. તેનાથી એ સમજી શકાય કે આ ઘટના કેટલી અસાધારણ અને નજીક હશે.32000 કિલોમીટરની ઊંચાઈ પર સ્થિત આ એસ્ટેરોઈડથી અગાઉ આટલા મોટા કદનો કોઈ અન્ય એસ્ટેરોઈડ ધરતીની આટલું નજીક ક્યારેય આવ્યો નથી.
ISRO Narendra Modi Stadium Apophis Gujarati News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહીWeather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા...
और पढो »
વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »
Priyanka-Nick: પ્રિયંકા-નિકનું લિપલોક જોઈ ચાહકોને આવી શરમ, ચુમ્મા ચાટીનો Video વાયરલ થતા દેશી ગર્લ થઈ ટ્રોલPriyanka-Nick Video: સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડા અને નિક જોનસનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને રોમેન્ટિક મુડમાં કિસ કરતા જોવા મળે છે. આ વીડિયો પર લોકોના અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે
और पढो »