PETROL-DIESEL PRICES: 9 જૂનના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લઈને રાજનીતિના એક નવા દૌરની શરૂઆત કરી. જોકે, આ વખતે ભાજપને ફૂલ મેજોરીટી ન હોવાથી એનડીએ ગઠબંધન એટલેકે, સાથી પક્ષોના સાથ સાથી મોદીએ નવી સરકાર બનાવી. સરકાર બનતાની સાથે જ શું આવ્યો પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ જાણો...
Mahindra Bolero Salesદૈનિક રાશિફળ 11 જૂન: આજે જવાબદારીઓ નિભાવવાનો દિવસ, અટકેલા કામોને પૂર્ણ કરવાની તક મળશે, આજનું રાશિફળAstro Tips: ઘરમાં આ સ્થળે બનાવો હળદરનો સાથિયો, ધન ચુંબકની જેમ ખેંચાઈ આવશે, જાણો યોગ્ય રીત અને નિયમ
શું નવી સરકારની રચના બાદ બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ? શું ફરી ભાવમાં ભડકો થયો કે પછી મળી રાહત? જાણો વિગતવાર માહિતી આ આર્ટિકલમાં...આ માહિતી દરેક લોકોએ જાણવી એટલા માટે જરૂરી છે, કારણકે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તો દરેક વસ્તુના ભાવ વધતા હોય છે. અને વસ્તુઓના ભાવ વધે ત્યારે મોંઘવારી આવી એવું કહેવાતું હોય છે. ઉલ્લેખનીય છેકે, મંગળવારે 11 જૂનને સવાર પડતાની સાથે જાહેર કરી દેવામાં આવ્યાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ. જોકે, ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના નવા ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત કોને અમને નાગરિકોને રાહતની નજરે જોયા છે. 11 માટે સરકારી તેલ કંપનીઓને પાવર અને ડીઝલની કિંમત જૂનને અપડેટ કરવામાં આવે છે. 11 જૂનના રોજ પણ પાવર અને ડીઝલનો ભાવ ચાલુ રાખવામાં આવ્યો છે અને આજે પણ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Diesel Crude Oil Business News Modi Government Petrol Diesel Price Hike Oil Compines પેટ્રોલ ડીઝલ ઓઈલ કંપની નવી સરકાર ભાવ વધારો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
વાહન ચાલકો માટે સૌથી મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલનના નવા ભાવ, ખિસ્સાને મળશે મોટી રાહતPetrol Diesel Price: પેટ્રોલ-ડીઝલમાં વધતા જતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. નોકરી ધંધા પર જવા માટે વાહનનો ઉપયોગ કરવો જ પડે છે. આવી સ્થિતિમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે એવી લોકોને આશા છે. જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...7 જૂનને શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ જાણો...
और पढो »
શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવPetrol-Diesel Price Today: આજે રવિવાર, 2 જૂનના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »
Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
और पढो »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
Petrol-Diesel: ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ, કેટલાં વધ્યાં?Petrol-Diesel Price Today: આજે 24 મે, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »