Petrol-Diesel: ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ, કેટલાં વધ્યાં?

Petrol Diesel समाचार

Petrol-Diesel: ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ, કેટલાં વધ્યાં?
Petrol PriceDiesel PriceBusiness
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Petrol-Diesel Price Today: આજે 24 મે, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.

દૈનિક રાશિફળ 24 મે: શુક્રવારે કઈ રાશિને થશે લાભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળ1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો... શાહરૂખની 24 વર્ષનીય લાડલી સુહાના ખાન પાસે આટલા કરોડની સંપત્તિbudh ast 2024લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં કોઈ ફેરફાર થયો નથી. 24 મે માટે પેટ્રોલ અને ડીઝલ ની નવીનતમ ભાવ યાદી બહાર પાડવામાં આવી છે. ઓઈલ કંપની ઓએ પેટ્રોલ અને ડીઝલ ની લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ જાહેર કરી છે અને લેટેસ્ટ લિસ્ટ મુજબ 24 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં કોઈ ફેરફાર થયો નથી.

62 રૂપિયાને બદલે 87.62 રૂપિયા હશે. તે જ સમયે, મુંબઈમાં નવીનતમ ભાવ 94.27 રૂપિયાને બદલે 92.15 રૂપિયા છે, કોલકાતામાં તે 92.76 રૂપિયાને બદલે 90.76 રૂપિયા છે અને ચેન્નાઈમાં તે 94.24 રૂપિયાને બદલે 92.32 રૂપિયા છે.તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Petrol Price Diesel Price Business Money Saving Mega City પેટ્રોલ ડીઝલ ભાવ વધારો ઘટાડો ગુજરાત અમદાવાદ ઓઈલ કંપની

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...
और पढो »

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવPetrol Diesel Price 22 May 2024: પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સામાન્ય લોકોની નજર રહે છે. આજે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને અપડેટ કરવામાં આવી છે. જાણો નવો રેટ...
और पढो »

EPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટEPF Death Claim માટે આવી ગયો નવો નિયમ, ક્લેમ કરતાં પહેલાં જાણી લો અપડેટએમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ (EPF) એ ડેથ ક્લેમને લઇને નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ફિજિકલ ક્લેમના સેટલમેન્ટની ડિટેલ્સ આપતાં એક સર્કુલર જાહેર કર્યું છે.
और पढो »

ઉકળાટ-બફારા વચ્ચે ધોધમાર વરસાદ, ઘરથી બહાર જતાં પહેલાં જાણી લેજો આગાહીઉકળાટ-બફારા વચ્ચે ધોધમાર વરસાદ, ઘરથી બહાર જતાં પહેલાં જાણી લેજો આગાહીWeather Forecast Update: માત્ર ગુજરાત જ નહીં જાણો આખા દેશભરમાં કેવો થવાનો છે ગરમીમાં લોકોનો હાલ. આગામી દિવસોમાં ક્યાં-કેવી રહેશે ગરમીની સ્થિતિ? જાણો હવામાન વિભાગની આગાહીના વિગતવાર સમાચાર...
और पढो »

Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol rates in India: ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધ્યા છે. તો બીજી તરફ કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ કાશ્મીરમાં ઇંધણની કિંમત ઘટી છે.
और पढो »

Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે.
और पढो »



Render Time: 2025-02-15 23:52:46