Petrol-Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે.
Heat waveTop 5 RCB PlayersShukraditya Rajyog પેટ્રોલ - ડીઝલ ના વધતા ભાવ સામાન્ય માણસને પરેશાન કરી રહ્યાં છે. એવામાં શું ઓઈલ કંપની ઓ દ્વારા આપવામાં આવ્યાં છે મોટા ગુડ ન્યૂઝ? જાણો પેટ્રોલ - ડીઝલ ના આજના ભાવ અંગેની તમામ અપડેટ વિગતવાર. સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ 20 મે માટે જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સામાન્ય જનતાને ભેટ સ્વરૂપે પેટ્રોલ - ડીઝલ માં થોડી રાહત મળી શકે છે.
તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.તમને જણાવી દઈએ કે Public sector Oil Marketing Companies એટલેકે, દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Business News Crude Oil Petrol Diesel Income Price Gujarat Ahmedabad Metro City Oil Companies ઓઈલ કંપની ક્રૂડ ઓઈલ આંતરરાષ્ટ્રીય બજાર પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલનો ભાવ સારા સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel Price: પબ્લિક માટે મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: 16 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. 16 મે કો પાવર અને ડીઝલના ભાવ એક સમાન છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી.
और पढो »
Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...
और पढो »
Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol rates in India: ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધ્યા છે. તો બીજી તરફ કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ કાશ્મીરમાં ઇંધણની કિંમત ઘટી છે.
और पढो »
Gold Rate: લગ્નગાળા ટાણે સારા સમાચાર, સોનાના વધતા ભાવ પર લાગી બ્રેક, ચાંદી પણ થઈ સસ્તીબંને કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. લગ્નગાળા ટાણે આ પ્રકારે ભાવમાં ભડકો થવાથી લોકો ચિંતાતૂર બની ગયા. પરંતુ ગઈ કાલે સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાશકારો થયો.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
Proprety Price: દેશના મોટા શહેરોમાં ઘર ખરીદવું બન્યું મોંઘું, જાણો અમદાવાદમાં કેટલા વધ્યા ભાવflat price News: બેંગલુરૂમાં સૌથી વધુ 19% તો બીજી તરફ ચેન્નઇમાં સૌથી ઓછો 4% નો વધારો થયો છે. આ ઉપરાંત દિલ્હી એનસીઆર, અમદાવાદ, અને પૂણેમાં પણ બે આંકડામાં વધારો થયો છે. બાકી શહેરોમાં 2 થી 7 વધુ ભાવ વધ્યા છે.
और पढो »