Porbandar Wanted Bhima Dula Arrested : પોરબંદરમાં કુખ્યાત ભીમા દુલા ઓડેદરાની ધરપકડ... મારામારીના કેસમાં પકડવા ગયેલી પોલીસના હાથે લાગ્યા 50 લાખ રૂપિયા અને ઘાતક હથિયાર... પોલીસે ભીમા દુલા સહિત ત્રણની ધરપકડ કરી
Ambalal Patelamitabh bachchan
Bachchan Family: સલમાન ખાન નહીં.. આ સુપરસ્ટારનો બચ્ચન પરિવાર સાથે છે 36નો આંકડો, 30 વર્ષથી નિભાવે છે દુશ્મનીપોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં સવારે ઉતારવામાં આવ્યા હતા અને ભીમા દુલાને પૂછપરછ માટે પોરબંદર લવાયા છે. તો બીજી બાજુ એવુ જાણવા મળ્યું છે. આદિત્યાણામાં હથિયાર અને રોકડ પણ કબ્જે થઇ છે.
વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે માર મારવામાં આવેલ હતો. જે સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્સો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલમાં બેઠેલ તે એક શખ્શ મોટર સાયકલમાં બેઠેલ તેમ જણાવવામાં આવેલ હતું.
ડી. એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે સવારે ૯ વાગ્યે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ છે. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ. ભીમા દુલાની પુછપરછ ચાલી રહી છે અને સાંજ સુધીમાં પોલીસ માહીતી જાહેર કરશે તેમ જાણવા મળ્યું છે.
Wanted Wanterd Bhima Dula પોરબંદર પોરબંદર પોલીસ ભીમા દુલા મોટું ઓપરેશન સર્ચ ઓપરેશન Porbandar Police Porbandar Crime Bhima Dula Weapon Recover Porbandar Porbandar News Porbandar Latest News Porbandar News Live Porbandar News Today Today Porbandar News Porbandar News Gujarati Gujarat News Gujarati News News In Gujarati Maru Gujarat Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News પોરબંદર પોરબંદર સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંકલેશ્વરમાંથી ઝડપાયું 5000 કરોડનું 518 કિલો ડ્રગ્સ; ગુજરાત અને દિલ્હી પોલીસનું સંયુક્ત ઓપરેશનPTI હવાલાથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભરૂચમાંથી 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સના તાર અંકલેશ્વરની કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.
और पढो »
સામુહિક દુષ્કર્મ કેસ બાદ સુરત પોલીસનું મોટું એક્શન, સુમસાન સ્થળો પર વધાર્યું પેટ્રોલિંગSurat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
और पढो »
ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહીAmbalal Patel Prediction For Cyclone : નવરાત્રિમાં વરસાદ નહિ આવે તેની ગુજરાતીઓને રાહત થઈ, ત્યાં આ કરતા મોટુ સંકટ ગુજરાત પર આવી રહ્યું છે. આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરી દીધી છે.
और पढो »
આ તારીખે આવી રહ્યું છે મોટું સંક્ટ! અરબ સાગર અને બંગાળની ખાડી ગુજરાતની પથારી ફેરવી દેશે!Cyclone Alert In Gujarat: અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. હાલ અડધા ગુજરાતમાં વરસાદ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 90થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે. તે 24થી 48 કલાકમાં મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બની શકે છે.
और पढो »
અમદાવાદનો ખતરનાક કિસ્સો! બે બાળકો સ્કૂલથી આવીને સીધા સૂઈ જતા, તપાસ કરી તો શરીરમાંથી ડ્રગ્સ મળ્યુંDrugs Addiction Case : સ્કૂલનાં બાળકો કોકેઈન લેતાં હતાં કે કોઈ આપી રહ્યું હતું? અમદાવાદના બે બાળકોનો ચોંકાવનારો કિસ્સો
और पढो »
કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
और पढो »