પ્રાઈવેટ પાર્ટ લોહીલુહાણ, ગરદનના હાડકાં તૂટ્યાં : આખા શરીરમાં ઈજાઓ; કોલકાતાની ડૉક્ટર સાથે નિર્ભયાકાંડ

Trainee Doctor समाचार

પ્રાઈવેટ પાર્ટ લોહીલુહાણ, ગરદનના હાડકાં તૂટ્યાં : આખા શરીરમાં ઈજાઓ; કોલકાતાની ડૉક્ટર સાથે નિર્ભયાકાંડ
Sexual AssaultRape And Murder CaseKolkata
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

kolkata Medical Student Death: દિલ્હી બાદ એક નવો નિર્ભયાકાંડ બહાર આવ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની RG કાર મેડિકલ કોલેજમાં (RG Kar Medical College) એક મહિલા જુનિયર ડોક્ટરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાઈવેટ પાર્ટ લોહીલુહાણ, ગરદનના હાડકાં તૂટ્યાં : આખા શરીરમાં ઈજાઓ; કોલકાતાની ડૉક્ટર સાથે નિર્ભયાકાંડ

kolkata Medical Student Death: દિલ્હી બાદ એક નવો નિર્ભયાકાંડ બહાર આવ્યો છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની RG કાર મેડિકલ કોલેજમાં એક મહિલા જુનિયર ડોક્ટરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે રાત્રે મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મૃત હાલતમાં મળી આવેલી મેડિકલ સ્ટુડન્ટ સાથે 5 લોકો ડ્યૂટી પર હતા જે બાદ જે ખુલાસો થયો છે તેણે બધાને ચોંકાવી દીધા છે.Ginger Garlic Paste

Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમયshani margi 2024RG Kar Hospital Lady Doctor Death: એક જબરદસ્ત કેસ સામે આવ્યો છે. જેમાં એક મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી છે. કોલકાતાની RG કર મેડિકલ કોલેજમાં PG 2nd yearની વિદ્યાર્થીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે આ આત્મહત્યાનો મામલો નથી. આ પછી પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જે ખુલાસો થયો છે તેનાથી બધા ચોંકી ગયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sexual Assault Rape And Murder Case Kolkata West Bengal India News Gujarati News Kolkata Trainee Doctor Death Case Kolkata Medical Student Death Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપ2047 માં ગુજરાત કેવું હશે, દાદાની સરકારે આખા પ્લાન સાથે દિલ્હીમાં રજૂ કર્યો રોડમેપGujarat Government Roadmap : વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્‍સિલની નવમી બેઠક સંપન્ન... ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ... વિકસિત ભારત૨૦૪૭ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
और पढो »

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહીએક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહીગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વધશે વરસાદની તીવ્રતા. એટલું જ નહીં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવશે આ ત્રણ સિસ્ટમ. હવામાન વિભાગની મહત્ત્વની આગાહી.
और पढो »

સુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાસુરતમાં ધોધમાર વરસાદ બાદ DEOની શાળાઓને સૂચના અપાઈ : અનેક વિસ્તારોમાં પાણી ભરાયાSurat Heavy Rain : સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી, સમી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
और पढो »

તોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનતોફાની વરસાદથી તબાહી રોકવા દાદાની ટીમો તૈનાત! ગુજરાતમાં મિશન મોન્સૂન ઓનMission Monsoon: ગુજરાતમાં આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

દીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુદીકરો અમારો શહીદ થયો, ને વહુ કીર્તિ ચક્ર લઈ પિયર જતી રહી, અમને તો ન દીકરો મળ્યો ન વહુCaptain Anshuman Singh : પુત્ર શહીદ થયો, પુત્રવધૂ કીર્તિ ચક્ર સાથે માતા-પિતાના ઘરે ગઈ, દેવરિયામાં કેપ્ટન અંશુમનની માતાએ કહ્યું- પુત્રવધૂઓ ભાગી ગઈ
और पढो »



Render Time: 2025-02-16 02:41:55