પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ વાતનું ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર

Kitchen Tips समाचार

પ્રેશર કૂકરમાં ભોજન બનાવતી વખતે ખાસ રાખો આ વાતનું ધ્યાન, નહીં તો બોમ્બની જેમ ફાટશે કૂકર
Safety TipsPressure CookerExplosion
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

કૂકરનો ઉપયોગ કરતી વખતે નાની નાની સાવધાની ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે તમારી એક નાનકડી ભૂલ પ્રેશર કૂકર ફાટવાનું કારણ બની શકે છે. આથી જ્યારે જ્યારે કૂકરનો ઉપયોગ કરતા હોવ તો કૂકર સાથે આપેલી માર્ગદર્શિકાઓ ધ્યાનમાં લેવી જોઈએ. કૂકરમાં ભોજન બનાવવામાં ઉતાવળ જરાય ન કરવી જોઈએ.

Cold Wavedaily horoscope

2. પ્રેશર કૂકરમાં ચોખા, પાસ્તા, ઓટ્સ, બીન્સ વગેરેને અડધાથી વધુ ભરવા જોઈએ નહીં. નહીં તો પ્રેશર વધી જતા તે પાછા બહાર નીકળી શકે છે. વાસણની અંદર નિશાન હોય છે અને એટલે એ ધ્યાન રાખો કે કૂકરમાં વધુ ખાવાનું ભરવું નહીં. 4. જો કૂકરમાં ઉપયોગમાં લેવાતી રબર રિંગમાં કોઈ ખરાબી હોય તો તરત બદલાવી દેવી જોઈએ. ખરાબ રબરથી ગેસ બની શકતો નથી. તેનાથી મોટું જોખમ રહે છે.

6. કૂકરમાં દાળ, ચોખા કે બટાકા અથવા તો અન્ય કોઈ વસ્તુ પકવતા હોવ તો ધ્યાન રાખવું કે પાણીનું પ્રમાણ યોગ્ય રાખવું. જો કૂકરમાં પાણી નહીં હોય તો આમ કરવાથી સૂકું કૂકર વધુ વરાળ બનાવશે. જેનાથી કૂકર ફાટવાનું જોખમ વધી જાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Safety Tips Pressure Cooker Explosion Lifestyle Tips Gujarati News Pressure Cooker Safety Pressure Cooker Tips Safe Pressure Cooking Pressure Cooker Precautions How To Use A Pressure Cooker Safely Pressure Cooker Safety Guidelines Pressure Cooker Accident Prevention Pressure Cooker Safety Measures Pressure Cooker Safety Instructions Pressure Cooker Safety Advice Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો ડિસેમ્બરમાં PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો ડિસેમ્બરમાં PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.
और पढो »

Roti: રોટલી બનાવતી વખતે પાટલી-વેલણનો આવો અવાજ ન આવે તેનું રાખવું ધ્યાન, આ ભુલ કરી શકે છે કંગાળRoti: રોટલી બનાવતી વખતે પાટલી-વેલણનો આવો અવાજ ન આવે તેનું રાખવું ધ્યાન, આ ભુલ કરી શકે છે કંગાળRoti Making Mistakes: ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં માં અન્નપૂર્ણાનો વાસ હોય છે. તેથી જ રસોડા સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને રોટલી બનાવતી વખતે એક ભુલ ક્યારેય ન કરવી.
और पढो »

Shukra Mangal Yuti: શુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકેShukra Mangal Yuti: શુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકેShukra Mangal Yuti 2024: મંગળ અને શુક્ર ગ્રહે જે સમસપ્તક યોગ બનાવ્યો છે તેનાથી ત્રણ રાશિના લોકોએ બચીને રહેવું પડશે. આ સમય દરમિયાન જો આ લોકો ધ્યાન નહીં રાખે તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કઈ ત્રણ રાશિએ આ સમય દરમિયાન સાવધાન રહેવું.
और पढो »

જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં, એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે છે આ પરંપરા!Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
और पढो »

આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતનું શનિ ગોચર ખુબ જ પ્રભાવશાળી: ગજબના સંયોગથી 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અપાર ધન-સંપત્તિના બનશો માલિક!આ વખતે શનિનું ગોચર ખુબ મહત્વનું ગણાય છે. કારણ કે 29 માર્ચે જ વર્ષ 2025નું પહેલું સૂર્ય ગ્રહણ પણ થશે. ભારતમાં આ ગ્રહણ જો કે દેખાશે નહીં પરંતુ શનિનું રાશિ પરિવર્તન અને સૂર્ય ગ્રહણ એક જ દિવસે છે. એટલું જ નહીં આ દિવસે અમાસ પણ છે. જેને ચૈત્રી અમાસ કહે છે. આ અમાસ બાદથી ચૈત્રી નવરાત્રી પણ શરૂ થઈ જશે.
और पढो »

આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસઆખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસMathura: યૂપીના મથુરાના વૃંદાવનથી એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં યુવતી લાલ અને કાળા રંગની સાડી પહેરી રાખી છે, અને તે ઘણી ખુશ નજરે પડી રહી છે. તેની ખુશી પાછળનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સંત પ્રેમાનંદ મહારાજ છે.
और पढो »



Render Time: 2025-02-19 20:30:51