Soldiers village of India: ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે.
Indian Army: આ ગામ યુવાઓ માટે ઝનૂન અને સમર્પણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ગામના દરેક ઘરમાં ફૌજી છે. અહીં તમામ લોકોને ફરિજયાત ફૌજી જ બનવું પડે છે. ગામના યુવાનો સેનામાં માત્ર સૈનિકના રૂપમાં જ નહીં પરંતુ અધિકારીઓના રૂપમાં પણ સફળતા હાંસિલ કરી છે.
ઈન્ડિયન આર્મી...નામ જ કાફી છે. અને હોય પણ કેમ નહીં.. ભારતીય સેનામાં સેવા આપવી માત્ર દેશની સુરક્ષાનું પ્રતિક જ નથી, પરંતુ આ યુવાનો માટે એક ગર્વનો વિષય પણ છે. આ કડીમાં બિહારનું એક ગામ હાલ ચર્ચામાં છે. ગયા જિલ્લાના ચિરિયાવા ગામમાં ભારતીય સેનાને લઈને ઉંડી ભાવના છે. અહીંના યુવાનો દેશ સેવાને માત્ર પોતાના કરિયરના રૂપમાં જ પસંદ કરતા નથી, પરંતુ તેણે પોતાની જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ પણ માને છે. આ ગામને 'ફોજિયોનું ગામ' કહેવામાં આવે છે.
Army Passion Bihar No Marriage Till Army Soldiers Village India Indian Army Recruitment Agniveer Bihar Chiriyawan Youth Dedication Bihar Village Army Tradition Gaya District Army Story Temple Blessings For Army Selection ચિરિયાવાં ગામ બિહારનું સૈનિકોનું ગામ સેનામાં જોડાવાનો જુસ્સો લગ્ન પહેલા સેના દેવી માતાનું મંદિર ગયા જિલ્લાની વાર્તા ભારતીય સેનામાં ભરતી અગ્નિવીર યોજના ચિરિયાવાન ગામની પરંપરા સૈનિક બનવાનું સપનું
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સવારે બપોરે કે રાત્રે- કાર્ડિયો માટે કયો સમય છે સૌથી શ્રેષ્ઠ? જાણો ક્યારે મળશે સૌથી વધારે ફાયદોઆજની ફાસ્ટ લાઈફમાં, જ્યાં આપણે સતત દોડતા હોઈએ છીએ, ત્યાં તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે નિયમિત કસરતને અવગણી શકાય નહીં.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »
કુંવારાઓને જલસા! અહીં બજારમાં મળે છે લગ્ન માટે છોકરીઓ, બટાકા-ટામેટાની જેમ લાગે છે ભાવઅત્યાર સુધી બજારોમાં ખાવા-પીવાની અથવા તો ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓને વેચાતી જોઈ હશે. તેના સિવાય પ્રાણીઓના પણ અલગથી બજાર ભરાય છે. પરંતુ જો અમે કહીએ કે દુલ્હનોનું પણ બજાર ભરાય છે, જ્યાં વહૂઓ વેચાય છે તો શું તમે વિશ્વાસ કરશો? જી હા... એક એવી જગ્યા છે જ્યાં આ બધું થાય છે.
और पढो »
56 સિંહ અને 50 દીપડા ગુજરાતમાં જ્યાં રહે છે, ત્યાં લાખો લોકો ઉમટી પડ્યાGirnar Lili Parikrama 2024 : ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ, ભક્તો ઉમટી પડતા એક દિવસ પહેલા ગેટ ખોલી દેવાયો... 56 સિંહ અને 50 દીપડાને રૂટથી દૂર રાખવા 350 ગીરના જંગલમાં ફોરેસ્ટ સ્ટાફ તૈનાત
और पढो »
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »