પ્રેમીની પ્રેમિકાને ધમકી : લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશ

Gujarat समाचार

પ્રેમીની પ્રેમિકાને ધમકી : લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશ
Breaking NewsSuratYoung Man Threat Girl
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Grishma Murder Case : સુરતમાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવકે આપી ધમકી, કતારગામની યુવતીને ઈન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી, વોટ્સએપ પરના ફોટો વાયરલ કરવાની અને લગ્ન નહીં કરે તો ‘હું ફેનીલનો ભાઈ જ છું’ કહી મારી નાંખીશ એવું કહ્યું, યુવતીએ ચોક બજાર પોલીસ મથકમાં...

પ્રેમીની પ્રેમિકાને ધમકી : લગ્નના ફોર્મ પર સહી નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાંખીશ

Grishma Murder Case : સુરતમાં કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાંખવાની યુવકે આપી ધમકી, કતારગામની યુવતીને ઈન્સ્ટાગ્રામની મિત્રતા ભારે પડી, વોટ્સએપ પરના ફોટો વાયરલ કરવાની અને લગ્ન નહીં કરે તો ‘હું ફેનીલનો ભાઈ જ છું’ કહી મારી નાંખીશ એવું કહ્યું, યુવતીએ ચોક બજાર પોલીસ મથકમાં યુવાન વિરુદ્ધ ગુનો નોંધાવ્યોRRR જેવી ફિલ્મોમાં ધુઆંધાર અભિનય કરીને ગ્લોબલ સ્ટાર બનનાર જુનીયર એનટીઆર વિશે જાણો સીક્રેટ વાતોHeat waveTop 5 RCB Playersસુરતની વધુ એક ઘટનાએ ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવી...

સુરતના ચોક બજાર વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી છે. ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તથા લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું કહી મારી નાંખીશ એવું કહી તેની પાસે લગ્નના ફોર્મ પર સહી કરાવી દીધી હતી. બાદમાં યુવતીના ફોટા વાયરલ કરતા મામલો ચોક બજાર પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને પોલીસે આ યુવાનની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Breaking News Surat Young Man Threat Girl Girl Friend Boyfriend Love Story Relationship One Sided Love Grishma Murder Case Grishma Vekariya Hospital ગ્રીષ્માકાંડ સુરત લગ્ન માટે દબાણ Gujarat News Surat News Crime News Latest News Breaking News ગુજરાત ન્યૂઝ જુનાગઢ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ ગ્રીષ્માકાંડ જેવો કિસ્સો ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા ભારે પડી લગ્ન નહિ કરે તો હુ ફેનિલનો ભાઈ જ છું

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
और पढो »

Video: સ્ટેજ પર ભાષણ આપતાં આપતાં બેભાન થાય કેન્દ્રીય મંત્રી, ટ્વીટ કરીને કહ્યું હું સ્વસ્થ્ય છુંVideo: સ્ટેજ પર ભાષણ આપતાં આપતાં બેભાન થાય કેન્દ્રીય મંત્રી, ટ્વીટ કરીને કહ્યું હું સ્વસ્થ્ય છુંlok sabha polls 2024: નિતિન ગડકરી નાગપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે અને તે અહીં ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર સીટ પર પહેલાં તબક્કાનું મતદાન થઇ ગયું છે, જ્યાં નીતિન ગડકરીનો મુકાબલો કોંગ્રેસ ઉમેદવાર વિકાસ ઠાકરે સાથે છે.
और पढो »

Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવોChest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવોChest Pain Causes: 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
और पढो »

સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »

VIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટVIDEO: પ્રતાપ દૂઘાત સહિત કોંગી નેતાઓ પર કુંભાણીનો ગંભીર આક્ષેપ; કર્યો મોટા ઘટસ્ફોટકોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી પ્રગટ થયા છે. નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે હું કોંગ્રેસનો સૈનિક જ છું. હું સતત મોવડી મંડળના સંપર્કમાં જ હતો. મારી બાબુભાઈ માગુંકિયા સાથે મારી વાત થઈ હતી. મે પરિવારજનોને પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે ડરવાની કોઈ જરૂર નથી.
और पढो »



Render Time: 2025-02-21 03:55:24