Ahmedabad : કોરોના (corona)સમયગાળા પછી રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં ખાસ કરીને દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી છે. પરંતુ, ચેન્નાઈ, અમદાવાદ અને કોલકાતા રહેણાંક રોકાણ માટે સૌથી વધુ પોસાય તેવા મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યા છે.
Property Market : ધનકુબેર બનવું હોય છે દેશના આ 3 શહેરોમાં કરો રોકાણ ! Property Market ના ટોપ લીસ્ટમાં ગુજરાતનું આ શહેર અવ્વલ! થોડા જ સમયમાં રોકાણ ની રકમ થઈ શકે છે ચાર ગણી...Ahmedabad : કોરોના સમયગાળા પછી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખાસ કરીને દિલ્હી- મુંબઈ જેવા મહાનગરોમાં પ્રોપર્ટી ની કિંમતો ઝડપથી વધી છે. પરંતુ, ચેન્નાઈ , અમદાવાદ અને કોલકાતા રહેણાંક રોકાણ માટે સૌથી વધુ પોસાય તેવા મેટ્રો શહેર તરીકે ઉભરી આવ્યા છે. જો તમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવા માગો છો તો અમદાવાદ એ બેસ્ટ શહેર છે.
5 થયો છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત 5 ના બેન્ચમાર્ક કરતાં વધુ છે. મિલકતની દ્રષ્ટિએ, મુંબઈ મેટ્રોપોલિટન એરિયા અને દિલ્હી સૌથી ઓછા પોસાય તેવા શહેરો છે, જ્યારે ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ નો સર્વસ્વીકૃત બેન્ચમાર્ક છે. આમ 2024 માં રહેણાંક રોકાણ માટે સૌથી વધુ પોસાય તેવા આ 3 શહેરો છે.ભારતમાં EMIથી-માસિક આવકનો ગુણોત્તર 2020 માં 46% થી વધીને 2024 માં 61% થયો છે, જે ઘર ખરીદનારાઓ પરના વધતા બોજ અને સમગ્ર દેશમાં, ખાસ કરીને મહાનગરોમાં લોકોની નાણાકીય સ્થિતિ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે.
India Gujarat Real Estate Flat Apartment CAGR Corona પ્રોપર્ટી માર્કેટ રિઅલ એસ્ટેટ ફ્લેટ અપાર્ટમેન્ટ બંગલો પૈસા રોકાણ પ્રોપર્ટી અમદાવાદ દિલ્લી મુંબઈ કોલકાત્તા ચેન્નાઈ ટ્રાફિકની સમસ્યા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદમાં 5 વર્ષમાં પ્રોપર્ટી માર્કેટના ભાવમાં 45 ટકાનો વધારો, આ વિસ્તારોમાં હજુ વધશે ભાવAhmedabad Property Market Investment : અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં સતત તેજી આવી રહી છે. પશ્વિમમાં મકાન લેવું હવે કોમનેમેન માટે સપનું બનતું જાય છે. એસજી હાઈવે પર થલતેજથી લઈને વૈષ્ણોદેવી સુધી તો એસપી રીંગ રોડ પર બોપલથી લઈને શેલા, ભાડજ અને ઓણગજ સુધીના ભાવ સતત ઉંચકાઈ રહ્યાં છે.
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
રૂપિયા હોય તો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી લેજો, આવતીકાલે વધશે ભાવ, નવા રિપોર્ટમાં ખુલાસોAhmedabad Property Market Investment : ફરી એકવાર અમદાવાદ દેશના 8 મહાનગરોમાં સૌથી સસ્તુ શહેર સાબિત થયું છે, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાનો નવા રિપોર્ટે અમદાવાદમાં પ્રોપર્ટી સસ્તી હોવાનું જણાવ્યું, અમદાવાદમાં જમીનના ભાવો આસમાને પહોંચ્યા છે અને ઘરની કિંમતોમાં પણ વધારો થયો હોવા છતાં તે લોકો માટે અફોર્ડેબલ...
और पढो »