ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાનો મોકો મેળવો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર

Gujarat Politics समाचार

ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાનો મોકો મેળવો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર
Gujarat ModelGujarati NewsElection 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Loksabha Election 2024 : સુરત શહેરમાં ઠેર ઠેર લાગ્યા ભારતીય જનતા પાર્ટીના બેનરો.... ફોન લગાવો, યૂપી જીતાવોના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ... યૂપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની કરી અપીલ.. તે બાદ સીઆર પાટીલ સાથે ચા-નાસ્તો કરવાનો મોકો પણ આપશે

હંગામા હૈ ક્યૂં બરપા...શું ખરેખર બહુ ફાસ્ટ ફરે છે સ્માર્ટ મીટર? શું ડબલ આવે છે લાઈટ બિલ?Photos: આ છે ભારતના 5 સસ્તા હિલ સ્ટેશન! જેની સુંદરતા આગળ સ્વિટ્ઝરલેન્ડ પણ પાણી ભરે, એક તો ગુજરાત પાસેRahu Gocharગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ દેશના કેટલાક રાજ્યમાં હજી ચોથા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ હવે આ રાજ્યો પર ફોકસ વધાર્યું છે. જ્યાં મતદાન થઈ ગયું છે, તે રાજ્યના નેતાઓ હવે જ્યાં મતદાન બાકી છે ત્યાં પ્રચાર માટે કામે લાગી ગયા છે.

યુપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે. ત્યારબાદ 4 જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે.સુરત ભાજપ દ્વારા અનોખી ઓફર આપવામાં આવી છે કે, સુરતમાં વસતા યુપી વાસીઓ યુપીમાં રહેતા 20 સંબંધીઓને ફોન કરી ભાજપને મતદાન આપવા જણાવો અને સી આર પાટિલ સાથે ચા નાસ્તાની સાથે ફોટો પડાવો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Model Gujarati News Election 2024 ગુજરાત મોડલ ચૂંટણી પ્રચાર Election Campaign Loksabha Election 2024 Gujarat Election 2024 Election 2024 લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Gujarat Politics Bjp Gujarat Gujarat BJP Leaders ગુજરાત ભાજપ Bjp Leders Election Campaigning In Other States ફોન લગાવો યૂપી જીતાવો પાટીલ સાથે નાસ્તો કરવાનો મોકો Uttar Pradesh Lok Sabha Election 2024 UP Lok Sabha Election 2024 ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી યુપી લોકસભા ચૂંટણી અનોખી ઓફર સુરત Surat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »

મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતામારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
और पढो »

Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેVirat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
और पढो »

આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેઆ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
और पढो »

Trigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં બન્યો ત્રિગ્રહી યોગ, 4 રાશિના લોકોને કરિયરમાં મળશે મોટી સફળતાTrigrahi Yog: મેષ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને ગુરુ બિરાજમાન છે અને હવે શુક્ર ગ્રહનો પણ આ રાશિમાં પ્રવેશ થયો છે. તેવામાં મેષ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. મેષ રાશિમાં એક સાથે સૂર્ય, ગુરુ અને શુક્ર સાથે હોવાથી આ યોગનું નિર્માણ થયું છે. આ યોગના કારણે ચાર રાશિના લોકોને અપાર સફળતાઓ અને ધન સંપત્તિ મળશે.
और पढो »



Render Time: 2025-02-19 11:00:46