ઉત્તર ભારતમાં ચોમાસું હવે નબળું પડવા લાગ્યું છે. પરંતુ આ વખતે ચોમાસુ જવામાં વાર લાગી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાંથી જઈ ચૂક્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદ ઓછો થઈ ગયો છે.
બંગાળની ખાડીમાં ન થવાનું થઈ રહ્યું છે! 90KMની ઝડપવાળા તોફાનની ચેતવણી, ગુજરા ત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
પરંતુ બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થઈ રહ્યું છે.Samsaptak Rajyog: ગુરુ શુક્રની યુતિથી બનશે સમસપ્તક રાજયોગ, આ 3 રાશિ માટે ખુલશે કુબેરનો ખજાનો, સુધરી જશે દિવાળીNavratri 2024Weather Forecast પરંતુ બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થઈ રહ્યું છે. જેનાથી સમુદ્રી કાંઠા વિસ્તારોમાં 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.
Rain Alert IMD Alert Gujarat Rains Ambalal Patel Monsoon India News Gujarati News Ambalal Patel Gujarat Weather Forecast Prediction Cyclone Gujarat Weather Weather Updates India Weather Forecast અંબાલાલ પટેલ આગાહી દક્ષિણ ગુજરાત વડોદરા નર્મદા હવામાન વિભાગ વાતાવરણમાં પલટો વરસાદની આગાહી કમોસમી વરસાદ માવઠું Unseasonal Rain Mavthu Ambalal Patel Gujarat Monsoon Prediction 2023 Ambalal Patel News Gujarat Monsoon Prediction Gujarat Monsoon Prediction News Gujarat Weather Update અંબાલાલ પટેલ આગાહી ગુજરાત વરસાદ આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલનો વરતારો ચોમાસું Monsoon વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી વાવાઝોડું ચક્રવાત ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું Gujarat Rain Gujarat Weather Rain In Gujarat Rain Today Ahmedabad Weather Gujarat Maximum Temperature Monsoon 2023 Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત ચોમાસું 2023 ચોમાસાના સમાચાર Monsoon 2023 વરસાદનો વરતારો પવન ફૂંકાશે ગુજરા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
Weather Forecast: બંગાળની ખાડીમાં ભારે હલચલ, આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો ગુજરાત માટે શું છે ચિંતાજનક?દક્ષિણ પશ્ચિમ મોનસુન સક્રિય થયા બાદથી પહાડીવિસ્તારોની સાથે દેશના મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલથી અનેકવાર હાલાત વધુ ગંભીર બની ચૂક્યા છે. ગુજરાત, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, જેવા પ્રદેશોમાં મૂસળધાર વરસાદે કહેર મચાવ્યો છે.
और पढो »
બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
IMD Alert: આ તારીખો છે અત્યંત ભારે! ગુજરાતના આ વિસ્તારો સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહીઆ વર્ષે ચોમાસુ ખતમ થવાનું નામ જ નથી લેતું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જમીનથી ઉઠનારા સાઈક્લોને આફત વરસાવી. હજુ આ મુસીબત દૂર થઈ નથી. આગામી અઠવાડિયે આવા જ હવામાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ નવી મુસીબતનું નામ છે જમીનથી ઉદ્ભવનારું સાઈક્લોન. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું.
और पढो »
અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, સપ્ટેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદની આગાહીદેશના અનેક રાજ્યોમાં જળતાંડવ જોવા મળી રહ્યું છે. ઓગસ્ટના અંતમાં ગુજરાત સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે. પરંતુ હજુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
और पढो »