પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા. પીએમ મોદીએ આ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે નવી જવાબદારી પૂરી કરીશું અને નવી સરકાર પહેલા કરતા ઝડપથી દેશના વિકાસમાં કામ કરશે.
આ દરમિયાન પીએમ મોદી સાંસદોને ફેક કોલ અંગે સતર્ક કરતા પણ જોવા મળ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ બહુમત ઉપર પણ મોટું નિવેદન આપ્યું. Top 5 Share: ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્નStocks to Buy: આ 5 શેર કરાવશે ધુઆંધાર કમાણી, ખરીદીને ભૂલી જાવ; 1 વર્ષમાં સાબિત થશે નોટો છાપવાનું મશીન
આ દરમિયાન પીએમ મોદી સાંસદોને ફેક કોલ અંગે સતર્ક કરતા પણ જોવા મળ્યા. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે ટીવી પર જુઓ કે ભાત ભાતની વાતો થઈ રહી છે. કોઈ કઈક ચલાવી રહ્યા છે તો કોઈ કઈક બીજુ ચલાવી રહ્યા છે. મને નથી ખબર કે આ બધા લોકો આવું ક્યાંથી લાવે છે. હવે તો ટેક્નોલોજી દ્વારા મારા સિગ્નેચર દ્વારા કોઈ લિસ્ટ બહાર નીકળી શકે છે. આ ઉપરાંત પીએમ મોદીએ બહુમત ઉપર પણ મોટું નિવેદન આપ્યું.
પીએમ મોદીએ કહ્યું કે એવું બની શકે કે તેમાં કોઈને મંત્રી બનાવી દેવાય અને કોઈને ડિપાર્ટમેન્ટ પણ વહેંચી દેવાય. આ રીતે આજે અનેક લોકો સરકાર બનાવવામાં લાગ્યા છે. મંત્રી પદ અને વિભાગ વહેંચાઈ રહ્યા છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આ પ્રકારના તમામ પ્રયત્નો બેકાર છે. આથી જો તમને કોઈનો ફોન આવે તો દસ વાર વેરિફાય કરજો. તેમણે કહ્યું કે તમારે એ જોવું પડશે કે આખરે એ વ્યક્તિ ઓથોરિટી છે કે પછી કોઈએ ફોન ઘુમાવીને તમને મંત્રી બનાવી દીધા.નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ પ્રકારના ગપગોળા કરનારાઓની મોટી ફૌજ છે.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આ સૌથી સફળ અલાયન્સ છે. આ અલાયન્સ ચોથી ટર્મમાં પ્રવેશ કરી રહ્યો છે. એનડીએ રાષ્ટ્ર પ્રથમની ભાવના માટે બનેલો સમૂહ છે. એનડીએની આ ભાવના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર બાજપેયી, પ્રકાશ સિંહ બાદલ, બાળાસાહેબ ઠાકરે, જ્યોર્જ ફર્નાન્ડિસ, શરદ યાદવ જેવા નેતાઓની દેન છે. આ લોકોએ જે બીજ વાવ્યું હતું, આજે ભારતની જનતાએ વિશ્વાસથી સિંચીને વૃક્ષ બનાવ્યું છે. અમને આવા નેતાઓ પર ગર્વ છે.બીજી બાજુ હવે નવી સરકાર બનાવવાની કવાયત તેજ થઈ છે. NDA એ સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે.
Lok Sabha Election 2024 Minister Cross Check India News NDA Gujarati News પીએમ નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 લોકસભા ચૂંટણી પરિણામ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અરવિંદ કેજરીવાલનું રાજીનામાના સવાલ પર મોટું નિવેદન, કહ્યું- જો ભાજપ સત્તા સત્તામાં પાછો ફરશે તો....દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે 2 જૂનના રોજ તિહાડ જેલમાં તેઓ પાછા ફરશે તો પણ તેમનો રાજીનામું આપવાનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે જો તેઓ લોકતંત્રને જેલમાં નાખશે તો અમે તેમને જેલમાંથી લોકતંત્ર ચલાવીને દેખાડીશું.
और पढो »
પાકિસ્તાની નેતાએ ઝેર ઓક્યું : કહ્યું, પાકિસ્તાનમાં બધા ઈચ્છે છે કે મોદી ચૂંટણી હારી જાયFormer Pak Minister Fawad Chaudhary Statement : પીએમ મોદીના એક નિવેદન બાદ પાકિસ્તાનથી જવાબ આવ્યો છે, પાકિસ્તાનના ફવાદ ચૌધરીએ એકવાર ફરી ચોંકાવનારું નિવેદન આપ્યું
और पढो »
Sarkari Naukri: રેલવેમાં લેખિત પરીક્ષા વગર શાનદાર નોકરીની સુવર્ણ તક, 200000 રૂપિયા પગાર મળશેGovernment Job: ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે.
और पढो »
Result 2024: NDAની મજબૂરીમાં ગુજરાત સહન કરશે, આ નેતાઓ હવે દિલ્હીની ગાદી ભૂલી જાઓLok Sabha Election Result 2024: અબકી બાર હવે ગઠબંધન સરકાર.... દેશમાં ભાજપને બહુમત ન મળતાં એનડીએની સરકાર માટે નાયડુ અને નીતિશ મજબૂરી બની ગયા છે. ગુજરાતમાંથી ભલે 26માંથી 25 સીટો પર ભાજપ વિજેતા બન્યું છે પણ NDAની મજબૂરીમાં ગુજરાતે સૌથી વધારે સહન કરવું પડશે.
और पढो »
દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયાGujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે
और पढो »
સુખી સંપન્ન ગુજરાતી પરિવારોમાં ઝગડા વધ્યા, સરકારે નવી ફેમિલી કોર્ટ માટે લીધો આ નિર્ણયFamily Court In Gujarat : ઘરેલુ કંકાસના કેસ વધતા ગુજરાતમાં એકસાથે 80 ફેમિલી કોર્ટ શરૂ કરવાની જરૂર પડી, તમામ કોર્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી પણ કરાશે
और पढो »