બાંગ્લાદેશના પ્રસિદ્ધ મંદિરમાંથી કાલીમાતાના મુગટની ચોરી, PM મોદીએ ભેટમાં આપ્યો હતો

Bangladesh समाचार

બાંગ્લાદેશના પ્રસિદ્ધ મંદિરમાંથી કાલીમાતાના મુગટની ચોરી, PM મોદીએ ભેટમાં આપ્યો હતો
Kali Mata CrownJeshoreshwari TemplePM Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 80%
  • Publisher: 63%

રિપોર્ટ મુજબ આ મુગટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં પોતાના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન લીધેલી મંદિરની મુલાકાત સમયે ગિફ્ટ કર્યો હતો. ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.

'પાઇરિડોક્સિન'ની ઉણપથી સ્કિન પર થશે ફોલ્લીઓ, બચવા માટે ખાઓ આ 5 ખોરાકSonal Chauhan: ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ પણ ફિલ્મોથી દૂર ઈમરાન હાશ્મીની જન્નત ગર્લ ક્યાં છે?

ગુરુવારે બપોરે 2 થી 2.30 વચ્ચે મંદિરમાંથી મુગટની ચોરી થઈ ગઈ. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા બાદ જતા રહ્યા હતા. બાદમાં સફાઈ કર્મચારીઓએ જોયુ કે દેવીમાતાના માથેથી મુગટ ગાયબ હતો. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તાઈજુલ ઈસ્લામે જણાવ્યું કે ચોરની ઓળખ માટે મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kali Mata Crown Jeshoreshwari Temple PM Modi Stolen World News Gujarati News બાંગ્લાદેશ કાલીમાતાના મુગટની ચોરી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોપીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »

23 Years of Modi: ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, મોદીએ ભણ્યો હતો નનૈયો23 Years of Modi: ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, મોદીએ ભણ્યો હતો નનૈયો23 year of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મુખિયા તરીકે 23 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પીએમ મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તેમની પાસે સરકારી વહીવટનો કોઈ અનુભવ નહોતો. તેમણે ક્યારેય ચૂંટણી પણ લડી ન હતી.
और पढो »

અંબાલાલ પટેલની ભારે ચેતવણી, સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં મોટી હલચલ થશેઅંબાલાલ પટેલની ભારે ચેતવણી, સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં મોટી હલચલ થશેGujarat Weather Forecast : અમદાવાદમાં ગત રોજ મોડી રાતે મન ભરીને વરસાદ વરસ્યો હતો.
और पढो »

PM Modi US Visit: ન્યૂયોર્કની ધરતીથી મોદીએ વિશ્વને સમજાવ્યો AIનો અર્થ, PMના ભાષણની 10 મોટી વાતોPM Modi US Visit: ન્યૂયોર્કની ધરતીથી મોદીએ વિશ્વને સમજાવ્યો AIનો અર્થ, PMના ભાષણની 10 મોટી વાતોPM Modi US Visit in Hindi: PM મોદી અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીયોને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેણે દુનિયાને AIનો અર્થ સમજાવ્યો. ચાલો જાણીએ પીએમ મોદીના ભાષણની 10 મોટી વાતો.
और पढो »

દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીદેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
और पढो »

સુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોસુરત ગેંગરેપ કેસનો ત્રીજો આરોપી ઝડપાયો, ગુજરાત છોડીને ભાગવાની ફિકારમાં હતો તે પહેલા પોલીસે દબોચ્યોSurat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
और पढो »



Render Time: 2025-02-19 09:23:23