બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાં

Gujarat Monsoon Update समाचार

બાપરે...સાપણ નદી ગાંડીતૂર...ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ સક્રિય, અનેક ગામડાંઓ ખતરામાં
Gujarat NewsGujarat Weather Rain ForecastHavy Rainfall In Gujarat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Gujarat Havy Rainfall: ગુજરત પર તોળાઈ રહ્યું છે પુરના પ્રકોપનું સૌથી મોટું સંકટ. હાલ ગુજરાત પર એક નહીં પણ એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેને કારણે પાણીની આવકમાં ઓચિંતો બમણો વધારો થઈ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે.

ગાંડીતૂર બની છે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલી સાપણ નદી...સતત વરસી રહેલાં અતિ વરસાદને પગલે સાપણ નદીમાં ઘોડાપૂર , મેણ નદીમાં પણ પાણીની આવક શરૂ...ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ. અતિભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિને કારણે ગુજરાત પર મોટું જળસંકટ....ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ધુઆંધાર વરસાદને પગલે ગુજરાત પર તોળાઈ રહ્યો છે પૂરનો પ્રકોપ ...ગામડાઓ પર પૂરના પ્રકોપનો સૌથી વધુ ખતરો...

એક સાથે ગુજરાત પર બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના 50થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. ભારે વરસાદ અને નદીઓમ પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જવાની સેવાઈ રહી છે ભીતિ.આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ રહી શકે છે વરસાદનું જોર...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat News Gujarat Weather Rain Forecast Havy Rainfall In Gujarat Rivers Overfllow Imd Ambalal Prediction Rainfall Monsoon અતિ ભારે વરસાદ સાપણ નદીમાં પૂર ઘોડાપૂર વરસાદની આગાહી ચોમાસુ પૂરનો પ્રકોપ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓગસ્ટ માટે અંબાલાલનું વરસાદી કેલેન્ડર! ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, હજુ નઈ થયું હોય એવું થશેઓગસ્ટ માટે અંબાલાલનું વરસાદી કેલેન્ડર! ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય, હજુ નઈ થયું હોય એવું થશેઅંબાલાલ પટેલે આખા ઓગસ્ટ મહિનાનનું વરસાદી કેલેન્ડર આપી દીધું છે. તમે તારીખો લખી લેજો, જાણો ક્યારે ક્યારે અને ક્યાં-ક્યાં પડી શકે છે વરસાદ....હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી ભવિષ્યવાણી કરી છે.
और पढो »

અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોઅંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર, આગાહી વાંચીને રાજીના રેડ થઈ જશોAmbalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે
और पढो »

ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »

હવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેહવામાન વિભાગની કડક શબ્દોમાં ચેતવણી : નવી વરસાદી સિસ્ટમ એક-બે નહિ, 20 થી વધુ જિલ્લાઓને ધમરોળશેWeather Updates : આજે પણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી, ઓફશોર ટ્રફના કારણે વરસાદની હવામાનની આગાહી
और पढो »

ગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણીગુજરાતમાં આ સ્થળે થંડર સ્ટોમ એક્ટિવિટી! એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય, ચારેયકોર ફરી વળશે પાણીAmbalal Patel: જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે.
और पढो »

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહીએક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, 65 કિ.મી.એ ફૂંકાશે પવન, વૈજ્ઞાનિકની આખા ગુજરાતને હચમચાવી દે તેવી આગાહીગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વધશે વરસાદની તીવ્રતા. એટલું જ નહીં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ લાવશે આ ત્રણ સિસ્ટમ. હવામાન વિભાગની મહત્ત્વની આગાહી.
और पढो »



Render Time: 2025-02-19 12:53:54