બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે મધરાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટે ટકરાય તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં ચોમાસા પૂર્વનું આ પહેલું વાવાઝોડું છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.
બિપરજોય, મોચા, હવે રેમલ....અચાનક કેમ વધી રહ્યું છે શક્તિશાળી, વિનાશક વાવાઝોડાનું પ્રમાણ? ગુજરાત માટે પણ ચિંતાજનક છે કારણ
હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે. ત્યારે અહીં એ જાણવું જરૂરી બને છે કે આખરે ભારત માટે અને ગુજરાત માટે પણ આ રીતે વાવાઝોડાનો ખતરો કેમ વધી રહ્યો છે? https://zeenews.india.com/gujarati/photo-gallery/biperjoy-mocha-now-ramal-why-is-the-frequency-of-powerful-destructive-storms-cyclone-suddenly-increasing-343725હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર દબાણ, સાગરદ્વિપ ના દક્ષિણ પૂર્વમાં લગભગ 380 કિમી અને ખેપુપારા ના 490 કિમી દક્ષિણમાં તે વિસ્તારમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું.
Remal Remal Cyclone Severe Cyconic Storm Storm India News Gujarati News Cyclone Remal When Will Come Cyclone Cyclone Effect On Gujarat Cyclone In Gujarat વાવાઝોડું વાવાઝોડાની ગુજરાત પર અસર વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે ક્યારે આવશે વાવાઝોડું રેમલ વાવાઝોડું રેમલ સાયક્લોન રિમલ સાયક્લોન રિમલ વાવાઝોડું અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી Ambalal Patel Ambalal Patel Agahi Cyclone Prediction Cyclone Remal Latest Update Cyclone Latest Update Remal Latest Update Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »
મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »
Cyclone Remal: ઝડપથી આગળ વધી રહ્યું છે ભયાનક વાવાઝોડું, આ તારીખે મધરાતે ત્રાટકશે, કેમ વધી રહ્યો છે વાવાઝોડાનો પ્રકોપ એ પણ જાણોCyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.
और पढो »
પ્રોપર્ટી ખરીદવા ઉતાવળ કરજો, ગુજરાત સરકારના એક નિર્ણયથી વધી જશે ભાવ, થઈ રહ્યું છે મોટું પ્લાનિંગJantri Price Hike In Gujarat : ગુજરાતમાં જંત્રીનો રેટ વધતા નવાં ઘર મોંઘાં થશે, સરકાર ઓગસ્ટમાં નવા સ્લેબ જાહેર કરી શકે છે, જેના બાદ શહેરો મોંઘાં થશે, અને ગામડાં સસ્તાં થશે, ગુજરાત સરકાર આ વખતે જંત્રીના ભાવ વધારવા મક્કમ છે
और पढो »
ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નAhmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
और पढो »