Cyclone Remal Latest Update: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે.
Cyclone Remal : ઝડપથી આગળ વધી રહ્યું છે ભયાનક વાવાઝોડું , આ તારીખે મધરાતે ત્રાટકશે, કેમ વધી રહ્યો છે વાવાઝોડાનો પ્રકોપ એ પણ જાણો
Cyclone Remal Effect: બંગાળની ખાડીમાં બની રહેલું ચક્રવાતી તોફાન ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં બની રહેલું આ પહેલું તોફાન છે. જેને રેમલ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આજ સાંજ સુધીમાં તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને રવિવાર મધરાત સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ લેશે.
હવામાન વિભાગે 26 અને 27મી મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓ અને ઉત્તર ઓડિશાની આજુબાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 26 મેના રોજ પશ્ચિમ બંગાળના કાંઠાવાળા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 26મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં તથા 27 અને 28 મેના રોજ અસમ, મેઘાલય, અરુણચાલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, અને ત્રિપુરામાં અલગ અલગ સ્થાનો પર અતિ ભારે વરસાદની સાથે મોટાભાગના સ્થળો પર હળવો વરસાદ પડવાની શક્યતા છે.
Remal Remal Cyclone Severe Cyconic Storm Storm India News Gujarati News Cyclone Remal When Will Come Cyclone Cyclone Effect On Gujarat Cyclone In Gujarat વાવાઝોડું વાવાઝોડાની ગુજરાત પર અસર વાવાઝોડાની ગુજરાત પર શું અસર થશે ક્યારે આવશે વાવાઝોડું રેમલ વાવાઝોડું રેમલ સાયક્લોન રિમલ સાયક્લોન રિમલ વાવાઝોડું અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી Ambalal Patel Ambalal Patel Agahi Cyclone Prediction Cyclone Remal Latest Update Cyclone Latest Update Remal Latest Update Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
રોટલીના છે ગજબના ફાયદા : વાસી બનતાં જ વધી જાય છે ગુણો, તમને થશે આ લાભોBenefits of stale roti: ઘરમાં પડેલી વાસી રોટલી ફેંકી દેતા હોય તો ભૂલથી પણ ના કરતા આવી ભૂલ. વાસી રોટલી બની શકે છે તમારા માટે સ્વાસ્થ્યનો મોટો ખજાનો. વાસી રોટલી ખાવાથી થતાં ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
और पढो »
Gold: સોનું છોડો! આ ધાતુઓની પણ પુષ્કળ છે ડિમાન્ડ, રોકાણથી ઢગલો ફાયદો થશે, આ અબજપતિએ શું કહ્યું તે ખાસ જાણોસોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે રોકાણકારોનું ધ્યાન અન્ય ધાતુઓ તરફ પણ આકર્ષિત કર્યુ છે.
और पढो »
ભઠ્ઠીની જેમ તપેલી કાર ગણતરીની પળોમાં ઠંડી થઈ જશે, થોડીવાર માટે ગાડીનું આ બટન દબાવીને જુઓ જાદુકારોમાં તો એસી હોય જ છે પરંતુ સમસ્યા એ પણ છે કે જ્યારે કાર લાંબા સમય સુધી તડકામાં પડી રહે તો તે ગરમ થઈ જાય છે અને કારનું એસી પણ ગાડીને ઠંડી કરવામાં વધુ સમય લઈ લેતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મોટાભાગની ગાડીઓમાં એક એવું બટન હોય છે જે કારને તરત ઠંડી કરવામાં કામ લાગે છે. આ બટન વિશે જાણો.
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »