બિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણય

New Rule समाचार

બિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણય
Rule ChangePropertyInvestment
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 176%
  • Publisher: 63%

મકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી.

જો ઘર ખરીદનારાઓને કોઈ સમસ્યાને કારણે તેમનો ફ્લેટ કેન્સલ કરવો પડે તો તેમને આર્થિક નુકસાન ન થવું જોઈએ.આ આગાહી સાચી પડી તો...! દિવાળી પહેલા ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ભયાનક રાઉન્ડ આવશે!Ambalal PatelTesla Cybercab: બસ, મેટ્રો, ઓટોની છુટ્ટી કરવા આવી ગઈ ટેસલાની ટેક્સી, ખાસિયત જાણીને રહી જશો હક્કા બક્કા!

RERAની સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય અભય ઉપાધ્યાયે હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયને બિલ્ડરોની મનમાનીથી ઘર ખરીદનારાઓને બચાવવા માટે બિલ્ડર-બાયર એગ્રીમેન્ટમાં ફરજિયાત એક્ઝિટ ક્લોઝની જોગવાઈ કરવા જણાવ્યું છે. ઉપાધ્યાય ઘર ખરીદનારાઓની સૌથી મોટી સંસ્થા ફોરમ ફોર પીપલ્સ કલેક્ટિવ એફર્ટ ના પ્રમુખ પણ છે.તેમણે મંત્રાલયને રેરાના અધિકારીઓને આ જોગવાઈને બિલ્ડર-બાયર એગ્રીમેન્ટમાં સામેલ કરવા સૂચના આપવા જણાવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rule Change Property Investment Real Estate Market Ahmedabad Redevelopment Society Rules Society Redevelopment Law Redevelopment Rules For Residential રિડેવલપમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ પ્રોપર્ટી Investment Property Property In Ahmedabad રોકાણ Invstors અમદાવાદ Rera Rera Judgement Rera New Rule રેરા રેરાનો ચુકાદો Property Investment Ahmedabad Property Market Investment અમદાવાદમાં રોકાણ રોકાણ વાઈબ્રન્ટ ગુજરાત Vibrant Gujarat UAE-India Tie Up Prime Minister Narendra Modi Abu Dhabi Crown Prince Sheikh Khaled Bin Mohamed Abu Dhabi Ahmedabad News Current Affairs Ahmedabad City News Online UAE Signs Mou Food Parks યુએઈ કરાર ફૂડ પાર્ક ગુજરાતમાં ફૂડ પાર્ક બનશે Food Park In Gujarat UAE Signs Mou For Food Parks UAE To Build Food Park In Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થું7th Pay Commission: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! બુધવારે સરકાર વધારશે મોંઘવારી ભથ્થુંDA Hike: 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર છે. કાલ બુધવાર 9 ઓક્ટોબરે કેબિનેટની બેઠક યોજાવાની છે. કેબિનેટની બેઠક બાદ સરકાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે. કાલે સવારે 10.30 કલાકે કેબિનેટની બેઠક છે. ત્યારબાદ સરકાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે.
और पढो »

નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાનવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યાગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યાGujarat Politics : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર
और पढो »

દાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલનદાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલનગીર જંગલમા એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને તેની સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કર્યો છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.
और पढो »

જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLLજમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLLJammu and Kashmir Exit Polls 2024: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં એનસી-કોંગ્રેસ ગઠબંધન સરકાર આવે તેવું લાગી રહ્યું છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવા જઈ રહી છે.
और पढो »

Papaya: પપૈયાની સાથે ભૂલથી પણ ન ચાખો આ વસ્તુઓ, પેટમાં બની શકે છે ગેસPapaya: પપૈયાની સાથે ભૂલથી પણ ન ચાખો આ વસ્તુઓ, પેટમાં બની શકે છે ગેસFoods To Avoid Eating With Papaya: પપૈયું દરેક સિઝનમાં ઉપલબ્ધ ફળ છે. તેમાં મોટી માત્રામાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. પપૈયાનું સેવન ફાયદાકારક છે, પરંતુ તેને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી પણ પેટ ખરાબ થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 17:56:39