IND vs NZ: બેંગલુરૂમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવી ટીમ ઈન્ડિયાને ભારે પડી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
Actress Rekha: આ એક્ટર સાથે બોલ્ડ સીનમાં બેકાબુ થઈ ગઈ હતી રેખા, બંનેએ તોડી નાખી હતી ખુરશીBudh Gochar 2024: 10 દિવસમાં 3 વખત ગોચર કરશે બુધ ગ્રહ, 5 રાશિ બનશે ભાગ્યશાળી, દિવાળી પર થશે ધનનો વરસાદમાવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ..... અંબાલાલ પટેલે કરી દીધી ડરામણી આગાહી, દિવાળી પણ બગડશે!: મેટ હેનરી અને વિલિયમ ઓ રૂકની ઘાતક બોલિંગની મદદથી ન્યૂઝીલેન્ડે બેંગલુરૂમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને માત્ર 46 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. ભારતનો પોતાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઓછો સ્કોર છે.
મેટ હેનરીએ 5 વિકેટ અને વિલિયમ ઓ રૂકે 4 વિકેટ ઝડપી ભારતીય બેટરોની કમર તોડી દીધી હતી. ભારતના પાંચ બેટરો તો શૂન્ય રન પર આઉટ થયા હતા. આ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો હતો.ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો સ્કોર 9 રન હતો ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. રોહિતને ટિમ સાઉદીએ આઉટ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી શૂન્ય રન બનાવી આઉટ થયો હતો.
10 રન પર ત્રણ વિકેટ પડ્યા બાદ યશસ્વી જાયસવાલ અને રિષભ પંત પાસે આશા હતી. પરંતુ કીવી બોલરો સામે આ બંને પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંને વચ્ચે 21 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ 31 રનના સ્કોર સુધી ઓ રૂકે યશસ્વીને આઉટ કરી દીધો હતો. જાયસવાલે એક ચોગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા. જાયસવાલ આઉટ થયા બાદ ક્રીઝ પર કેએલ રાહુલ આવ્યો હતો. રાહુલ પણ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. પછી રવીન્દ્ર જાડેજા અને આર અશ્વિન પણ શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ બુમરાહ એક રન બનાવી આઉટ થયો હતો. અંતમાં કુલદીપ યાદવ 2 રન બનાવી આઉટ થઈ ગયો હતો.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈBad Cholesterol3.
Virat Kohli Rohit Sharma INDIA VS NEW ZEALAND IND Vs NZ 1St Test William Orourke
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આબરૂના ધજાગરા! ભારતના આ 5 ખેલાડીઓ 0 પર આઉટ, કાળ બન્યો ન્યૂઝિલેન્ડનો આ બોલરભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે શરમજનક રેકોર્ડ બનાવી દીધો છે. બેંગલુરૂ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે રોહિતની સેના માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો સૌથી ઓછો સ્કોર છે.
और पढो »
હૈદરાબાદ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યા 5 મોટા રેકોર્ડ, સંજૂ સેમસને પણ બનાવ્યો કીર્તિમાનહૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 મેચમાં ભારતે પાંચ મોટા રેકોર્ડ બનાવ્યા છે. તો સંજૂ સેમસને પણ એક કીર્તિમાન પોતાના નામે કર્યો છે.
और पढो »
હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, શું તોડી શકશે સૂર્યા ભાઉ? ઈતિહાસ રચવાનો ગોલ્ડન ચાન્સIndia vs Bangladesh T20: ટેસ્ટ સીરીઝ બાદ ટી20 સીરીઝમાં બાંગ્લાદેશનો સૂપડા સાફ કરવા માટે ટીમ ઈન્ડિયાએ કમર કસી લીધી છે. થોડાક કલાકોમાં રમત શરૂ થઈ જશે અને તેના પહેલા રેકોર્ડ્સની ચર્ચા ચાલી રહી છે કારણ કે પહેલી મેચની મેજબાની રેકોર્ડધારી ગ્લાલિયરના મેદાન પર થઈ રહી છે.
और पढो »
હરિયાણામાં આપ સાથે ગઠબંધન ન કરી કોંગ્રેસે કરી મોટી ભૂલ!, ભાજપે માત્ર 1.18 લાખ મતથી પાડી દીધો સૌથી મોટો ખેલ!હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ જીતની હેટ્રિક ફટકારી દીધી છે. 90 વિધાનસભાવાળી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 સીટ જીતી છે. પરંતુ મતની ટકાવારીની દ્રષ્ટિએ એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે.
और पढो »
દીકરાના લગ્નમાં ધનકુબેરે કર્યો ધૂમ ખર્ચો! શું તમે જાણો છો એક દિવસમાં કેટલું કમાય છે મુકેશ અંબાણી!Reliance Industries: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ અંદાજિત 116 બિલિયન ડોલર આંકવામાં આવે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેઓ હાલમાં વિશ્વના 12માં સૌથી અમીર વ્યક્તિ છે.
और पढो »
દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે! જાણો 300 કરોડમાં બનનારું વિશાળ વૃદ્ધાશ્રમ કેવું હશે?પરિવાર દ્વારા તરછોડી દેવાયેલા અથવા અન્ય મજબૂરીના કારણે વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ બનાવવાની જાહેરાત કરવામાં આવી.
और पढो »