બે મોટા નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો, એકસાથે પકડાવ્યું રાજીનામું

Breaking News समाचार

બે મોટા નેતાઓનો આમ આદમી પાર્ટીથી મોહભંગ થયો, એકસાથે પકડાવ્યું રાજીનામું
AAP GujaratResignationAlpesh Kathiriya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના બે મોટા પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું છે. એકસાથે બે દિગ્ગજ નેતાઓનુ રાજીનામું આવતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

Pics: મોદી સરકારમાં મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા, શું મેળવતા હશે પગાર-ભથ્થા, સગવડો એ પણ ખાસ જાણોLok Sabha Election 2024

Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશે હાલ બંને પાટીદાર નેતાઓની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની છે.ગુજરાતની રાજનીતિનું સૌથી મોટું પાટીદાર આંદોલનના ચહેરાઓની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે નવાજૂની કરી રહ્યાં છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતમાં મોટાગજાના પાટીદાર નેતાઓએ આમ આદમી પાર્ટીન રાજીનામું પકાવ્યું છે. અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ એકસાથે રાજીનામું આપ્યું છે. લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટો ઝટકો લાગ્યો છે.

પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, અચાનક રાજીનામું આપવા પાછળ કોઈ કારણ નથી. વિધાનસભાની ચૂંટણી બાદ મેં બહુ જ ઓછુ કામ કર્યું છે. બીજા લોકો પણ પાર્ટીમાં સારી રીતે કામ કરી શકે તે માટે હું રાજીનામું આપ્યું છે. બીજી પાર્ટીમાં જોડાવા અંગે જે પણ કંઈ નિર્ણય હશે તે ભવિષ્યમાં લઈશું. આપ સાથે કોઈ નારાજગી નથી. હાલ કોઈ પાર્ટી સાથે સંપર્ક નથી, ભવિષ્યમાં જોઈશું.

ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, મને હમણા જ આ વિશેની જાણ થઈ છે. અમે ભાઈઓ જ છે. જાહેરમાં ચર્ચા કરવાનો મતલબ નથી. તેઓ સંઘર્ષના માણસ છે. અમારામાં નારાજ જેવું કંઈ છે જ નહિ. તેઓ સામાજિક કામ કરવા માંગે છે અને રાજકીય કામમાંથી મુક્ત થાય છે તો સારી વાત છે. ભવિષ્યમાં ક્યાંય જોડાશે તો તે સમયે કહેવાનુ થશે ત્યારે કહીશું. પરંતુ હાલ સામાજિક કામ કરવાની વાત છે તો મારે કંઈ બોલવા જેવું નથી.હજી ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાનું નામ પણ સામેલ હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AAP Gujarat Resignation Alpesh Kathiriya Dharmik Malaviya લોકસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અલ્પેશ કથીરિયા ધાર્મિક માલવિયા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »

ક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતક્ષત્રિય સમાજના આંદોલન મુદ્દે સૌથી મોટા સમાચાર, આજે જ આવી શકે છે વિવાદનો અંતરૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ તેમની ઉમેદવારી રદ્દ કરવાની સતત માંગ કરી રહ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રીના નિવાસ્થાને ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળશે.
और पढो »

ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતParsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..
और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?પરેશ ધાનાણી રાજકોટ પહોંચતા જ થયો મોટો વિવાદ; શું ધાનાણીને ડૂબાડશે આંતરિક વિખવાદ?Loksabha Election 2024: એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આતંરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરૂ છે. જી હાં, કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતાં હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે.
और पढो »

ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવદેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.
और पढो »



Render Time: 2025-02-19 22:21:20