ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવ

Lok Sabha Election 2024 समाचार

ભાજપે અનેક આયાતી નેતાઓને આપી ટિકિટ, અન્ય પાર્ટીઓમાંથી આવેલા 10 મોટા ચહેરા પર લગાવ્યો દાવ
BJPElection 2024Jitin Prasad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ભાજપે પોતાના ઘણા ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભાજપે અન્ય પાર્ટીઓમાંથી આવેલા ઘણા નેતાને પણ ટિકિટ આપી છે.

તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતોWorld Heritage Day 2024: ભારતના 5 ગૌરવશાળી સ્થળ, જેને UNESCO તરફથી મળ્યો છે વર્લ્ડ હેરિટેજનો દરજ્જોMalavya Rajyog: માલવ્ય રાજયોગ આપશે 5 રાશિવાળાને રાજા જેવું જીવન, એકઝાટકે વધશે ધન-સંપત્તિલોકસભાની ચૂંટણીમાં અબકી બાર 400 પારનો નારો આપીને ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપ ે બીજા પક્ષમાંથી આવેલા નેતાઓેને ટિકિટ આપી છે....

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અબકી બાર 400 પારનો નારો આપીને રણ મેદાનમાં ઉતરી છે.... જેમાં કોંગ્રેસ, સપા, બસપા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા નેતાઓને દિલ ખોલીને ટિકિટ આપી છે.... ત્યારે કોણ છે આ ચહેરા?... તેના પર નજર કરીએ તો....પાર્ટીએ બલિયા બેઠક પરથી ટિકિટ આપી છે....હાલ ભાજપમાંથી રાજ્યસભાના સાંસદ છે....નામ: ઠાકુર જયવીર સિંહ....હાલ યોગી કેબિનેટમાં મંત્રીનો હોદ્દો સંભાળે છે....ભાજપે આ વખતે સૌથી મોટો ઉલટફેર કરતાં સાંસદ વરૂણ ગાંધીનું પત્તું કાપી નાંખ્યું...

ભાજપે પરનીત કૌરને પણ ટિકિટ આપી છે... પરનીત કૌર 2019માં કોંગ્રેસની ટિકિટ પરથી પટિયાલા બેઠક પરથી જીત મેળવી હતી.... પરનીત કૌર પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પત્ની છે... કોંગ્રેસમાંથી હાલમાં જ ભાજપમાં જોડાયેલા રવનીત સિંહ બિટ્ટુને પણ ટિકિટ મળી છે.... 2019માં રવનીત કોંગ્રેસની ટિકિટ પરથી લુધિયાણા બેઠક પરથી તે સાંસદ બન્યા હતા... જોકે આ વખતે તે ભાજપની ટિકિટ પરથી લુધિયાણા બેઠક પર ચૂંટણી લડશે....નામ: સુશીલ કુમાર રિંકુ....ભાજપે જલંધર બેઠક પરથી ટિકિટ આપી છે....

લોકસભાની ચૂંટણી લડી રહેલાં આ ઉમેદવારો સિવાય અનેક મોટા નેતાઓએ પણ બીજેપીનો ખેસ ધારણ કર્યો હતો.... જેમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણથી લઈને મધ્ય પ્રદેશના કદાવર નેતા સુરેશ પચૌરી સુધી અનેક મોટા નેતા કેસરિયો ખેસ પહેરી ચૂક્યા છે.... અશોક ચવ્હાણને તો પાર્ટીએ રાજયસભામા મોકલી દીધા છે.... જ્યારે કોંગ્રેસ અને અન્ય પાર્ટીમાંથી આવેલા મોટા નેતા ચૂંટણીમાં કેટલી ઈમ્પેક્ટ નાંખશે તે તો ચૂંટણીના પરિણામ બતાવશે....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

BJP Election 2024 Jitin Prasad Jyotiraditya Scindia Congress AAP Samajwadi Party લોકસભા ચૂંટણી 2024 ભાજપ ચૂંટણી 2024 જિતિન પ્રસાદ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ આપ સમાજવાદી પાર્ટી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?લાખો ક્ષત્રિયોના રૂપાલા અંગે અલ્ટીમેટમ બાદ આખરે વિવાદ પર ભાજપે તોડ્યું મૌન, જાણો શું કહ્યું પાટિલે?ગુજરાતમાં ભાજપ માટે મજબૂત ગઢ ગણાતી બેઠક રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના જ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોને વાંધો પડ્યો છે. રૂપાલાના એક નિવેદનના પગલે ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

ચૈતર વસાવાને HCમાંથી રાહત; 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરીચૈતર વસાવાને HCમાંથી રાહત; 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરીLoksabha Election 2024: ચૈતર વસાવાને સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત છે. ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઇકોર્ટે પ્રવેશની મંજૂરી આપી દીધી છે.
और पढो »

જે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટજે 10 ક્ષત્રાણીઓએ આંદોલન શરૂ કર્યું એમને સાઈડલાઈન કરાયા, પારણા બાદ પદ્મિનીબાના મોટા ઘટસ્ફોટગાંધીનગરમાં ગત મધ્ય રાત્રિએ ક્ષત્રિય આગેવાનો સાથેની બેઠક ધાર્યા મૂજબ નિષ્ફળ રહી છે પરંતુ, આ બેઠકના પગલે ક્ષત્રિય સમાજમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ધુંધવાટ, રોષ અને નારાજગી આજે જોવા મળ્યા હતા.
और पढो »

First Phase Voting: પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે મતદાન, 8 કેન્દ્રીયમંત્રીઓનું ભાગ્ય દાવ પરFirst Phase Voting: પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો માટે થશે મતદાન, 8 કેન્દ્રીયમંત્રીઓનું ભાગ્ય દાવ પરLok Sabha Chunav 2024 First Phase: લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 લોકસભા સીટો પર મતદાન થશે. તમામ રાજકીય દળ તેની રાહ જોઈ રહ્યાં છે, કારણ કે 8 કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા દિગ્ગજોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થઈ જશે.
और पढो »



Render Time: 2025-02-16 02:23:50