IND vs AUS 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. જો કે, પર્થ ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે.
Ambalal Patelદૈનિક રાશિફળ 15 નવેમ્બર: સિંહ રાશિને સમસ્યાઓથી રાહત મળશે, કન્યા રાશિ માટે દિવસ અનુકૂળ, આજનું રાશિફળભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થવા જઈ રહી છે. જો કે, પર્થ ટેસ્ટ પહેલા જ ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા નો એક સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત થયો છે. ઓસ્ટ્રેલિયાની સામે પર્થમાં રમાનાર પહેલા ટેસ્ટ મેચ માં આ બેટ્સમેન ઓપનર તરીકે રમશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
Gold rateJuice For Diabetes And Cholesterolindia vs australia 1st testભત્રીજાના ખુલાસા પર શરદ પવારની સ્પષ્ટતા, 5 વર્ષ પહેલા અદાણી હાઉસમાં શું થયું હતું?Gujarat Tourismહવે કેનેડાને જ બનાવી દેશે ખાલિસ્તાન? ગોરાઓને ઘૂસણખોર કહીને ચેતવણી આપવા લાગ્યા
India Vs Australia 1St Test India Vs Australia 1St Test Perth KL Rahul Injury IND Vs AUS Border Gavaskar Trophy Rohit Sharma Virat Kohli Perth Test India Vs Australia Perth Test Cricket News IND Vs AUS 1St Test બોર્ડર-ગાવસ્કર સિરીઝ ટીમ ઈન્ડિયા ઈન્ડિયા ક્રિકેટ ટીમ ટેસ્ટ મેચ કેએલ રાહુલ રોહિત શર્મા વિરાટ કોહલી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટLatest Gold Price: ધનતેરસ અને દીવાળીમાં સોના તથા ચાંદીની ખરીદી શુભ મનાય છે. લોકો સોના અને ચાંદીનો કઈકને કઈક ખરીદે છે પરંતુ આ વર્ષે તમારે આ કિમતી ધાતુની વસ્તુ ખરીદવા માટે સારા એવા રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.
और पढो »
એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકોMost Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »
વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »
IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલGujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે.
और पढो »