બ્લ્યૂ ઈકોનોમીમાં ગુજરાતનો મોટો ફાળો : દરિયાઈ માછલી ઉત્પાદનમાં દેશમાં બીજા નંબરે

Shrimp Farming समाचार

બ્લ્યૂ ઈકોનોમીમાં ગુજરાતનો મોટો ફાળો : દરિયાઈ માછલી ઉત્પાદનમાં દેશમાં બીજા નંબરે
Pradhan Mantri Matsya Sampada YojanaPMMSYPM Matsya Sampada Yojana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 49 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 180%
  • Publisher: 63%

National Fish Farmers Day : આજે 10 જૂલાઈ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ, ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર, વર્ષ 2022-23માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન હતું, જ્યારે 2023-24માં લગભગ 9,15,190 મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદનની...

National Fish Farmers Day : આજે 10 જૂલાઈ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ , ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદન માં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર, વર્ષ 2022-23માં ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન લગભગ 8,97,422 મેટ્રિક ટન હતું, જ્યારે 2023-24માં લગભગ 9,15,190 મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન ની સંભાવના Lucky Rashi: આજે રવિ યોગ-સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત શુભ સંયોગ, આ રાશિવાળાની સુખ-સમૃદ્ધિમાં બંપર વધારો થશેદૈનિક રાશિફળ 9 જુલાઈ: આજે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે, વાંચો આજનું રાશિફળજળચર ઉછેરના વ્યવસાય સાથે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્લૂ ઇકોનોમી વિકસિત કરવા પર ભાર મૂકી રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘આપણે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, જ્યાં ગ્રીન પ્લેનેટના નિર્માણ માટે બ્લૂ ઇકોનોમી એક માધ્યમ બનશે.’ ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો છે, જે દેશમાં બ્લૂ ઇકોનોમીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

ગત વર્ષે 21 અને 22 નવેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની “ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં 27 જાન્યુઆરીના રોજ કચ્છમાં કોટેશ્વર ખાતે રાષ્ટ્રીય કક્ષાની “નેશનલ કોન્ફરન્સ ઓન સી વીડ કલ્ટીવેશન 2024" પણ આયોજિત કરવામાં આવી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pradhan Mantri Matsya Sampada Yojana PMMSY PM Matsya Sampada Yojana મત્સ્યપાલન માછલીનું ઉત્પાદન Fish Farming Jhindal Palan Sarkari Yojana માછીમારી ગુજરાતના માછીમાર મત્સ્ય ઉત્પાદન રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ દરિયાઈ માછલીના ઉત્પાદન પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મત્સ્યોદ્યોગ Fisheries Fisherman Gujarat Fisherman Gujarat માછીમાર Business Gujarat Gujarat Fisheries National Fish Farmers Day Blue Economy PM Narendra Modi Gujarat Government રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ Blue Economy દરિયાઈ માછલીનું ઉત્પાદન ગુજરાતમાં માછલીનું ઉત્પાદન ગુજરાત માછલીનું ઉત્પાદન ગુજરાત દરિયાઈ વિસ્તાર ભારતમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન ગુજરાતની માછલી ગુજરાતી સમાચાર માછલી વ્યવસાય સમાચાર વ્યવસાય સમાચાર Marine Fish Production Fish Production In Gujarat Gujarat Fish Production Gujarat Sea Area Marine Fish Production In India Gujarat Fish Gujarati News Fish Business News Business News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
और पढो »

Modi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયModi Cabinet Meeting: MSPને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, કેબિનેટની બેઠકમાં આ 14 પાકો પર લેવાયો નિર્ણયMSP On 14 Crops: કેન્દ્ર સરકારે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે 14 પાક પર એમએસપીને મંજૂરી આપી છે.
और पढो »

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકઆ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

દેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટદેશમાં બેઠાં છે આતંકી, વિદેશમાં શિખ્યા ક્રિકેટ! હવે વર્લ્ડ ચેમ્પિયન હરાવ્યા...જાણો દાસ્તાં-એ-અફઘાન ક્રિકેટજેમના દેશમાં ઘુસેલાં છે આતંકીઓના આકા...તેઓ વિદેશમાં જઈને શીખ્યા બોલિંગ, બેટિંગ,,,હવે વર્લ્ડ ચેમ્પિયનને વર્લ્ડ કપમાં ચખાડ્યો છે હારનો સ્વાદ....જાણો ક્રિકેટનો અનોખો કિસ્સો...
और पढो »

શ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહી બની રહ્યો છે 200 કિમી લાંબો મરીન ડ્રાઈનશ્રીકૃષ્ણના મહેલથી મહાદેવના દરબાર સુધી, ગુજરાતમાં અહી બની રહ્યો છે 200 કિમી લાંબો મરીન ડ્રાઈનDwarka-Somnath Coastal Highway : દ્વારકાથી સોમનાથ સુધીનો 200 કિલોમીટરનો દરિયાઈ રસ્તો હવે હરિયાળો બનશે, આ હાઈવે પર વૃક્ષારોપણ કરાશે, રોડની બંને બાજુ વૃક્ષો વાવવામાં આવશે
और पढो »



Render Time: 2025-02-19 08:27:14