ભક્તોને મોટો ફટકો, ગિરનાર રોપવેના ભાડામાં સીધો 100 રૂપિયાનો વધારો કરાયો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે

Girnar Rope Way समाचार

ભક્તોને મોટો ફટકો, ગિરનાર રોપવેના ભાડામાં સીધો 100 રૂપિયાનો વધારો કરાયો, હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
InflationJunagadhગિરનાર રોપવે
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 121%
  • Publisher: 63%

Girnar Rope-way Fare Hike : જૂનાગઢના ગિરનાર પર્વત પર જવા માટે રોપ વેના ભાડામાં 10 ટકાનો કરાયો વધારો,,, 600ને બદલે હવે પ્રવાસીઓએ 699 રૂપિયા ચૂકવવા પડશે,,, વધતા ખર્ચ અને મેન્ટેન્સને પગલે કરાયો વધારો...

budh gochar 2024daily horoscopeDhanterasહાલ જાહેર જનતા પર ચારેતરફ મોંઘવારી નો માર પડી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ગિરનાર પર્વત પર જવા રોપ-વે ના ભાડામાં પણ વધારો કરાયો છે. દિવાળી પહેલા ગિરનાર રોપ વેના ભાડામાં 10 ટકા વધારો કરાયો છે. ગિરનાર પર્વત પર આવન જાવન માટે પહેલા 600 રૂપિયા ભાડું વસૂલાતું હતું. પરંતું 600 રૂપિયાને બદલે હવે પ્રવાસીઓએ રૂ.699 ચૂકવવા પડશે.

ગિરનાર રોપ-વેમાં ચાર વર્ષ બાદ ભાડામાં વધારો કરાયો છે. રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો લિમિટેડે ગિરનાર રોપ-વેનું ભાડું 10% વધાર્યું છે. વધતા ખર્ચ અને મેન્ટેન્સની બાબતને ધ્યાને લઇ રોપ વે ઓથોરિટી દ્વારા કરાયો વધારો છે. જોકે, જૂનાગઢના સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.વર્ષ 2022 માં ગીરનાર રોપ-વેની મુસાફરીની ટીકીટનો ભાવ 700 રૂપિયા હતો. ગીરનાર રોપ વેની મુસાફરીમાં 13% GSTનો ઘટાડો થતા ટિકિટના ભાવ ઓછા કરાયા હતા. રોપ વેના આવન જાવન માટે 700 રૂપિયાની જગ્યાએ ભાવ ઘટાડીને 623 રૂપિયા કરવામાં આવ્યા હતા. ત્યારે બે વર્ષ બાદ હવે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Inflation Junagadh ગિરનાર રોપવે જુનાગઢ મોંઘવારી Fare Hike In Girnar Ropeway After Four Years દિવાળી ટાણે ગિરનાર રોપ-વેની સફર થઈ મોંઘી Girnar Ropeway Tickets Are Expensive Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જઆ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જCredit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
और पढो »

દશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોદશેરા પહેલા ફાફડા-જલેબીને પણ મોંઘવારી નડી, ભાવમાં થઈ ગયો 125થી 150 રૂપિયા સુધીનો વધારોઆવતીકાલે રાજ્યભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં અનેક જગ્યાએ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. આવતીકાલે સવારથી લોકો ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેશે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં વધારો થઈ ગયો છે.
और पढो »

રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેરેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી, ખાતામાં આટલા રૂપિયા વધારે આવશેbonus declare to indian railways employees : કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. કર્મચારીઓનું 78 દિવસનું બોનસ આપવામાં આવશે... આ બોનસનો લાભ લગભગ 11.72 લાખ કર્મચારીઓને મળશે
और पढो »

બિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણયબિલ્ડરો નહીં કરી શકે મનમાની! ચૂકવવા પડશે ફ્લેટના પૂરા રૂપિયા, સરકાર લઈ શકે છે આ નિર્ણયમકાન ખરીદનારાઓએ કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં બિલ્ડરો પર મનમાનીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જો બિલ્ડરોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તો તેમને NCLT જેવા પ્લેટફોર્મનો સંપર્ક કરવાનો અધિકાર છે પરંતુ ખરીદનાર પાસે તેમના પૈસા બચાવવાનો કોઈ રસ્તો નથી.
और पढो »

દિવાળી પહેલાં તેલ કંપનીઓએ ભાવમાં કર્યો મોટો ફેરફાર! જાણો હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે કેટલાં ચુકવવા પડશેદિવાળી પહેલાં તેલ કંપનીઓએ ભાવમાં કર્યો મોટો ફેરફાર! જાણો હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે કેટલાં ચુકવવા પડશેPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »

IND Vs NZ: પહેલી ટેસ્ટ મેચ હારતા જ ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ફેરફાર, આ ખતરનાક ખેલાડીની ટીમમાં એન્ટ્રીIND Vs NZ: પહેલી ટેસ્ટ મેચ હારતા જ ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ફેરફાર, આ ખતરનાક ખેલાડીની ટીમમાં એન્ટ્રીભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડે રોહિત બ્રિગેડને 8 વિકેટથી હરાવી દીધી. ત્યારબાદ હવે ભારતીય સ્ક્વોડમાં એક મોટો ફેરફાર થયો છે. BCCI એ એક અપડેટ જારી કરીને જણાવ્યું છે કે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમમાં એક અન્ય ખેલાડીને સામેલ કરાયો છે.
और पढो »



Render Time: 2025-02-14 01:58:52