ભયાનક સમય આવ્યો! ચોમાસા વચ્ચે અચાનક પડી ગરમી, હવામાન વિભાગે આપ્યું મોટું કારણ

Gujarat Weather Forecast समाचार

ભયાનક સમય આવ્યો! ચોમાસા વચ્ચે અચાનક પડી ગરમી, હવામાન વિભાગે આપ્યું મોટું કારણ
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 57 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 205%
  • Publisher: 63%

La Nina Effect : ગુજરાતના અને દેશભરના વાતાવરણમાં આ વર્ષે મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે, ધોધમાર વરસાદ બાદ હાલ ગુજરાતના અનેક શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે, ત્યારે આ વિશે હવામાન વિભાગનુ શું કહેવુ છે જાણીએ

જેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 3 રાશિવાળાનું ભાગ્ય ઊઘડી જશે, વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશેવરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટદૈનિક રાશિફળ 10 સપ્ટેમ્બર: મીન રાશિને આજે આકસ્મિક ધન લાભ થવાના યોગ, વાંચો તમારું આજનું રાશિફળ ગુજરાત માં સતત ચાર દિવસથી ગરમીનો દોર શરૂ થયો છે. વરસાદી સિસ્ટમ હટી જતા અને વાદળો હટી જતા ગુજરાત માં હાલ ભરચોમાસે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. બપોરના સમયે લોકોએ આકરા તાપનો અનુભવ કરી રહ્યાં છે.

તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ-ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલથી જાણવા મળે છે કે ચોમાસાની સક્રિયતા કેટલી વધુ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લા નિનોની ગતિવિધિને કારણે આ વખતે શિયાળો વહેલો આવશે. આ વખતે શિયાળાની ઋતુ ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી ચાલશે. છેલ્લાં કેટલાક વર્ષોમાં વાતાવરણમાં ફેરફારને કારણે શિયાળાની ઋતુમાં તાપમાનમાં લાંબા સમય સુધી ઘટાડો થતો ન હતો. પરંતુ હાલ લા નિનોની અસરને જોતા આ વખતે શિયાળાની શરૂઆત ઓક્ટોબરમાં થઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert La Nina Effect લા નિનો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોત
और पढो »

હવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીહવામાન વિભાગના નવા અપડેટ : આજથી ધોધમાર વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ, 6 સપ્ટેમ્બર સુધીની આગાહીCyclone Asna Alert : બે દિવસના વિરામ બાદ ફરી આજથી મેઘરાજા બોલાવશે ધડબડાટી... આજથી 6 સપ્ટેમ્બર સુધી અનરાધાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી...
और पढो »

ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણીગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણીGujarat Weather Forecast : ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘ મહેર રહેશે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે. વલસાડ, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
और पढो »

વરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટવરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટDeep Depression Attack On Gujarat : રાજ્યમાં ઘટ્યું મેઘરાજાનું જોર.. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં... માત્ર મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા....
और पढो »

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોસપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોGujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.
और पढो »



Render Time: 2025-02-13 17:44:01