Loksabha Election 2024: 12 યોજનાઓ મોદી સરકાર માટે સાબિત થશે હુકમનો એક્કો, ફરી અપાવશે દિલ્હીનો દરબાર. દેશની કરોડો જનતાને મળે છે સરકારની આ સરસ યોજનાઓનો લાભ...
Ram Mandir: પ્રભુ રામના 'દિવ્ય અભિષેક' સમયે જોવા મળ્યો અદભૂત નજારો, શંખનાદ વચ્ચે સૂર્યવંશી રામનું 'સૂર્ય તિલક'Dubai Flood: UAE માં 75 વર્ષમાં સૌથી વધુ વરસાદ, સ્કૂલો બંધ, એરપોર્ટમાં પાણી જ પાણીMP Orchha: દેશનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન રામ રાજા તરીકે પૂજાય છે, ચાલે છે માત્ર તેમની મરજી
હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે સરકાર કોઈ પણ સંજોગોમાં હેટ્રીક ફટકારવા માગે છે. આ છે મોદી સરકારની તે 12 યોજનાઓ, જેના દ્વારા લોનથી લઈને સારવારમાં મળી રહી છે લાખો રૂપિયાની મદદ...કેન્દ્ર સરકારે લોન લેવા ઈચ્છુક લોકોની સાથે જ ઈન્શ્યોરન્સ વગેરેને લઈને અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓનો તમે અનેક કેસમાં ફાયદો પણ ઉઠાવી શકો કેન્દ્ર સરકાર તરફથી અનેક વર્ગના લોકો માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ દ્વારા કરોડો લોકોને ફાયદો મળી રહ્યો છે. સરકારે ઈન્શ્યોરન્સ આપવાની સાથે જ બિઝનેસ શરૂ કરવા માટે લોકોને મુદ્રા લોનની વ્યવસ્થા પણ કરી આપી છે. એવામાં તમારે આ યોજનાઓ વિશે જાણવું જોઈએ અને જો જરૂરિયાત હોય તો તમે પણ આ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે.
કેન્દ્ર સરકારની આવી કઈ યોજનાઓ છે જે તમારા કામમાં આવી શકે છે. એક વર્ષ પહેલાં કરાયેલાં સર્વેના આ આંકડા છે. હવે તો આ યોજનાના લાભાર્થીઓનો આંકડો તેના કરતો ઘણો બધો આગળ વધી ચુક્યો છે. પણ તમામ યોજનાઓના નવા આંકડાઓ ઉપલબ્ધ ન હોવાથી તમને એક અંદાજ આંકવા માટે એક વર્ષ પહેલાંના આંકડા દર્શાવી રહ્યાં છીએ. ગુજરાતીઓ સહિત દેશવાસીઓ આ યોજનાઓનો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં છે.અંદાજે એક વર્ષ પહેલાં 1.91 કરોડથી વધારે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
Loksabha Election 2024 Bjp Menifesto Government Of India મોદી સરકાર સરકારની યોજનાઓ લોકસભા ચૂંટણી 2024 દિલ્લીનો દરબાર ભાજપ કોંગ્રેસ નરેન્દ્ર મોદી ચૂંટણી પરિણામ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
और पढो »
Chhattisgarh News: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ 18 નક્સલીઓને કર્યા ઢેર, 3 જવાન ઈજાગ્રસ્તKanker Naxalite Encounter: છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં 18 નક્સલીઓને ઠાર કર્યાં છે. નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહીમાં 3 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે.
और पढो »