ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવો

BZ Group Scam समाचार

ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવો
Bhupendrasinh ZalaCongressAllegation
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 83 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

BZ Group Scam: કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ભાજપના નેતાઓ સાથેની તસવીરો રજૂ કરી... સાથે જ ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો

ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપ નાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવો

Astrology: ડિસેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિને માલામાલ કરશે, પગાર વધવાના યોગ, ભાગ્યનો સાથ મળશે3 જાન્યુઆરીએ બનશે ભારે વિનાશકારી યોગ, પણ મેષ સહિત આ 3 રાશિનું કઈ બગાડી નહીં શકે, ઉલ્ટું માલામાલ કરી નાખશે!દૈનિક રાશિફળ 3 ડિસેમ્બર: સિંહ રાશિના લોકોને આજે ફાયદાકારક પરિણામો મળશે, વાંચો આજનું રાશિફળ

BZ કૌભાંડ મામલે CID ક્રાઈમે 6,000 કરોડની ફરિયાદ નોંધી છે. તો આગામી સમયમાં કૌભાંડની રકમમાં વધારો થઈ શકે છે. પોન્ઝી સ્કીમની લોભામણી લાલચ આપીને ભુપેન્દ્ર ઝાલાએ અનેકોને છેતર્યા. ત્યારે BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. હવે કોંગ્રેસે કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાનું ભાજપ કનેક્શન શોધી કાઢ્યું છે. ભુપેન્દ્ર ઝાલાની અનેક ભાજપી નેતાઓ સાથેની તસવીરો કોંગ્રેસે રજૂ કરી છે.

કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ BZ ગ્રુપ નાં કૌભાંડ મુદ્દે કેટલાક સ્ફોટક પુરાવા જાહેર કર્યા છે. જેમાં ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમન સિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે.અમનસિંહ ચાવડાનાં અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે. સાથે જ તેમણે અમનસિંહ ચાવડા અને ભુપેન્દ્ર ઝાલાની તસવીરો રજૂ કરી છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા રોકાણકારો સુધી પહોંચવા લાગી છે. અનેક રોકાણકારોના ઘરે પહોંચી નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્રણ દિવસથી અનેક રોકાણકારોના નિવેદન લેવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. નામ જાહેર ના થાય એ રીતે રોકાણકારો સીઆઈડી સમક્ષ વિગતો રજૂ કરી છે. મોટા રોકાણકારો હજુ પણ નિવેદન નોંધાવવા માટે અસમંજસ સ્થિતિમાં છે. સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ ખાનગી ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. ભૂપેન્દ્ર ઝાલા અને બીઝેડ ગ્રુપ સામે મજબૂત ગાળિયો કસાઈ રહ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bhupendrasinh Zala Congress Allegation કોંગ્રેસના આરોપ BZ Traders BZ Financial BZ Group Ponzi Companies Ponzi Schemes Gujarat News Sabarkantha BZ ટ્રેડર્સ BZ ફાયનાન્સિયલ BZ ગ્રુપ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોન્ઝી કંપનીઓ પોન્ઝી સ્કીમ્સ ગુજરાતના સમાચાર સાબરકાંઠા BZ ગ્રુપનાં કૌભાંડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબમરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબwhat came first chicken or egg : ઇંડા બનાવવા માટે જરૂરી જેનેટિક સાધનો મરઘી અસ્તિત્વમાં આવ્યા તેના ઘણા સમય પહેલાથી જ પ્રકૃતિમાં હતા. આ તારણો નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે
और पढो »

દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...દીકરાની વહુ સાથે અફેર હતું, પણ સાસુ સાથે થઈ ગયો કાંડ, પતિની સામે જ આશિકે...બિહારના પટના જિલ્લામાં દીકરાની વહુના અફેરનો ભોગ એક સાસુ બની ગઈ છે. વહુના આશિકે સાસુને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના પાલીગંજના સિંગોડી પોલીસ સ્ટેશનના વિસ્તાર દેવરિયાં ગામમાં ઘટી છે. મોતને ભટેનારની ઓળખ ગુડ્ડુ દેવીના નામે થઈ છે.
और पढो »

કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાકોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચાGujarat BJP New President : ગુજરાત ભાજપના નવા સંગઠનની રચના માટે કવાયત તેજ...આવતીકાલે કમલમ ખાતે મળશે મહત્વની બેઠક....પાટીલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર...
और पढो »

ઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણીઝારખંડમાં સોરેનનો ચાલ્યો જાદુ, શાનદાર જીત સાથે ભાજપના નારાઓ પર કલ્પનાએ ફેરવ્યું પાણીJharkhand Election Results: ઝારખંડમાં મતગણતરી બાદ આવેલા પરિણામોએ ભાજપને મોટો ઝટકો આપ્યો. જેના કારણે ભાજપનું ઝારખંડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો સંગ્રામ રોમાંચક બની ગયો છે. કારણ કે આ વખતે ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને ભાઈ-ભાઈની સાથે સાથે પતિ અને પત્ની પણ આમને સામને છે.
और पढो »



Render Time: 2025-02-13 18:11:20