ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે

Gujarati News समाचार

ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા આવા વર્તનથી શહેરમાં તોફાનો ફાટી નીકળશે
LocalGujaratVadodara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

BJP MLA Yogesh Patel Angry On Officercs : વડોદરાઃ 5,000 ઘર માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ, હાઉસિંગ બોર્ડે-કોર્પોરેશને નોટિસ આપતા ધારાસભ્ય બગડ્યા, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા, કહ્યું-અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, કોઈનું ગાંઠતા નથી

આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કદૈનિક રાશિફળ 29 જૂન: વાણીની નરમાઈ પ્રતિષ્ઠામાં વધારો કરશે, પ્રતિકૂળ સંજોગોમાં સ્વભાવ પ્રેરણાદાયક રહેશે, આજનું રાશિફળગુજરાતમાં ગર્જના સાથે મેઘો મંડાયો! અંબાલાલની આ આગાહી તો સાચી પડી, હવે નવી જાણી લેજો!

વડોદરામાં હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને 5000 ઘરના વિજ-પાણી કનેક્શન કાપી નાંખતા મામલો ગરમાયો છે. હાઉસિંગ બોર્ડના મકાન માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ આપતાં વડોદરાના ધારાસભ્ય બરાબરના બગડ્યા હતા. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા હતા. યોગેશ પટેલે જાહેરમાં ગુસ્સો ઠાલવતા કહ્યું કે, અધિકારીઓ મનમાની કરી રહ્યા છે, ગાંઠતા નથી.

ગતરોજ શહેર ના તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરાના 300 થી વધુ જર્જરિત મકાનોના વિજ-પાણી કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડે. મેયરને લઇને સ્થળ મુલાકાત માટે સાંજે પહોંચ્યા હતા. આજે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સવારે સ્થળ પર પહોંચ્યા હતા. સાથે જ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલે સરકારી અધિકારીઓ પર ગુસ્સો ઠાલવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Local Gujarat Vadodara યોગેશ પટેલ ભાજપના ધારાસભ્ય વડોદરાના ધારાસભ્ય Vadodara MLA Bjp Mla Yogesh Patel Turn On Cut Connections Of 312 Houses Of Diwalipu Locals Don't Trust Anyone ભાજપ MLA યોગેશ પટેલ અધિકારીઓ પર બગડ્યા 5 000 ઘર માલિકોને ઘર ખાલી કરવાની નોટિસ હાઉસિંગ બોર્ડ Housing Board Angry BJP Gujarat Connection Cut House Government Officers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
और पढो »

ભાજપમાં ભડકો : ધારાસભ્યએ ભાજપ પ્રમુખને સંભળાવી દીધું, મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશેભાજપમાં ભડકો : ધારાસભ્યએ ભાજપ પ્રમુખને સંભળાવી દીધું, મારી પાસે ખજાનો છે, હું આગેવાની લઈશ તો માઠું લાગશેGujarat Politics : વડોદરામાં ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ સામસામે... યોગેશ પટેલ અને ડો.વિજય શાહ વચ્ચે વાકયુદ્ધ... ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે કહ્યું કે, યોગેશ પટેલે અન્ય સળગતાં પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઇએ...
और पढो »

ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »

ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »

સાચવવા જેવું છે ભઈ! ગુજરાતના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?સાચવવા જેવું છે ભઈ! ગુજરાતના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?Ambalal Patel Forecast: ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.
और पढो »

તંત્રની સાહેબશાહી સામે ભૂપેન્દ્ર દાદા લાલઘૂમ! કહ્યું; જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાયતંત્રની સાહેબશાહી સામે ભૂપેન્દ્ર દાદા લાલઘૂમ! કહ્યું; જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાયગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એક વખત હળવા મૂડમાં આકરી ટકોર કરી છે. રાજ્યમાં બેફામ બનેલા અધિકારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થયા છે અને અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું જે કિટલીઓ ગરમ છે, તે શાંત થઈ જાય.
और पढो »



Render Time: 2025-02-16 02:23:01