સાચવવા જેવું છે ભઈ! ગુજરાતના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?

Cyclonic Storm समाचार

સાચવવા જેવું છે ભઈ! ગુજરાતના 4 જિલ્લામાં ત્રાટકનાર વાવાઝોડું કેવું હશે? શું કહે છે અંબાલાલ પટેલ?
Speed Of 120 KmphHeavy Rain Expectedભારે વરસાદની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

Ambalal Patel Forecast: ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.

Ambalal Patel Forecast: હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આગાહીકાર અંબાલાલે પણ ભારે ભરખમ આગાહી કરી છે. ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે? અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.

ચોમાસા વિશે તેમણે આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Speed Of 120 Kmph Heavy Rain Expected ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ બંગાળની ખાડી ચક્રવાત Gujarat Weather Update Weather Forecast Rain Forecast Monsoon ચોમાસું વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત Gujarat Weather Forecast Heat Relief Prediction Gujarat Rain Forecast Gujarat Cyclone Alert Gujarat Ambalal Patel Weather Prediction Monsoon Forecast Gujarat Gujarat Weather Update Ambalal Patel Cyclone Prediction Weather Forecast In Gujarat Ambalal Patel Weather Analysis ગુજરાત હવામાનની આગાહી ગરમીથી રાહતની આગાહી ગુજરાત વરસાદની આગાહી ગુજરાત ચક્રવાત ચેતવણી ગુજરાત અંબાલાલ પટેલ હવામાનની આગાહી ચોમાસાની આગાહી ગુજરાત ગુજરાત હવામાન અપડેટ અંબાલાલ પટેલ ચક્રવાતની આગાહી ગુજરાતમાં હવામાનની આગાહી અંબાલાલ પટેલ હવામાન વિશ્લેષણ. Cyclone Storm India Meteorological Department IMD Red Alert Weather Updates ચક્રવાત વાવાઝોડુ ઓરિસ્સા ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું બંગાળની ખાડી અરબ સાગર વાવાઝોડાની અસર Cyclone Update Bay Of Bengal Low Pressure In Bay Of Bengal Odisha Cyclone Impact Odisha Cyclo

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડલોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
और पढो »

Cyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદCyclone Alert: કાલે ટકરાશે ચક્રવાતી તોફાન, થઈ જજો સાવધાન! આ જગ્યાએ પડશે ભારે વરસાદRemal Cyclone જ્યારે રેલમ વાવાઝોડું ટકરાશે ત્યારે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે, જેનાથી સમુદ્રની નજીકના બંગાળ અને બાંગ્લાદેશના નિચાણવાળા વિસ્તાર ડૂબી શકે છે.
और पढो »

Floating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City: પાણી પર તરતું શહેર, 250KMH ના વાઝોડામાં પણ નહી થાય નુકસાન, અધધ... સુવિધાઓFloating City in South Korea: પાણી પર તરતી હોળી અને ક્રૂઝ તો તમે ખૂબ જોયા હશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે પાણી પર તરતું શહેર પણ હોઇ શકે છે. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ આ સાચું છે. દક્ષિણ કોરિયાના બુસાનમાં તરતુ શહેર ઓસિયાનિક્સ બની રહ્યું છે, જે દુનિયાનું પ્રથમ તરતુ શહેર હશે.
और पढो »

ગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહીગુજરાતમાં ફરી એક નહીં બે મોટી આફતના છે એંધાણ! જાણો શું કહે છે અંબાલાલ પટેલની ડરામણી આગાહીગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જી હા, ભારત સરકારના હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે.
और पढो »

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોજૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે.
और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
और पढो »



Render Time: 2025-02-14 02:13:17