ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આખી ઘટના લાઈવ કરીને લોકોને બતાવી

Loksabha Election 2024 समाचार

ભાજપના નેતાના પુત્રએ બુથ હાઈજેક કર્યું, આખી ઘટના લાઈવ કરીને લોકોને બતાવી
Gujarat Election 2024Election 2024Gujarat Voting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Booth Capturing : મહીસાગરના પરથમપુરમાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ.. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસીને બોગસ વોટિંગ કર્યાનો આરોપ.. વીડિયો વાયરલ થતા કોંગ્રેસ ઉમેદવારે કરી કલેક્ટરને ફરિયાદ

Bihar Hill Station

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનદૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું. પરંતું શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર મોટી ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હતી. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરીંગ કરાયું હતું.

દાહોલ લોકસભામાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહિ, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી.કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. વિજય ભાભોરે EVM પોતાના સાથે લઈ જવાની પણ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ વચ્ચે ચૂંટણી જંગ હતી. ચૂંટણી પંચના આંકડા અનુસાર, દાહોદમાં 58.66 ટકા મતદાન નોધાયું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Election 2024 Election 2024 Gujarat Voting Voting Day Vote My Vote My Right લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Gujarat Politics મતદાનના આંકડા ઓછું મતદાન Dahod Loksabha દાહોદ લોકસભા વિજય ભાભોર બુથ કેપ્ચરીંગ Booth Capturing Bogau Voting બોગસ મતદાન બોગસ વોટિંગ પરથમપુર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોપ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકોLoksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન
और पढो »

મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખોમારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખોઉમેદવારો મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાય છે પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
और पढो »

રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોરૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »

શાહ, ચૌહાણ, સિંધિયા.. ભાજપના દિગ્ગજોની સીટ પર મતદાન, 12 પોઇન્ટમાં આખી અપડેટશાહ, ચૌહાણ, સિંધિયા.. ભાજપના દિગ્ગજોની સીટ પર મતદાન, 12 પોઇન્ટમાં આખી અપડેટલોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ગાંધીનગર સીટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ગુના સહિત કુલ 93 લોકસભા સીટો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે ભાજપનો મોટો દાવ છે.
और पढो »

મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી.
और पढो »

ક્ષત્રિયોએ શરૂ કર્યું ઓપરેશન રૂપાલા, જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?ક્ષત્રિયોએ શરૂ કર્યું ઓપરેશન રૂપાલા, જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદીત ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ. અલ્ટિમેટમ પણ પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે.
और पढो »



Render Time: 2025-02-15 16:53:36