Mukesh Dalal Elected Unopposed : સુરત લોકસભા બેઠક ભાજપે બિન હરીફ જીતી છે. ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ બન્યા છે. સુરતમાં ભાજપે નવો ઈતિહાસ રચી દીધો
ભાજપની પ્રચંડ વિજયગાથાનો સુરત થી પ્રારંભ : મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા, 26 માંથી એક બેઠક પર કમળ ખીલ્યું
Weekly Horoscope: મહાગોચરથી થશે નવા અઠવાડિયાની શરૂઆત, 7 દિવસમાં 3 રાશિવાળાને માલામાલ કરશે 'મંગળ'Strong Bone: બોન હેલ્થ માટે બેસ્ટ છે આ 5 ફૂડ, ખાવાથી હાડકા થશે મજબૂત, નહીં થાય વારંવાર ફ્રેકચરloksabha electionગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈને ભાજપે મેળવેલી પહેલી મોટી જીત બની છે. આ એક ઐતિહાસિક જીત બની છે. ભાજપે પોતાના ટ્વિટર પેજ પર લખ્યું કે, પ્રચંડ વિજયગાથાનો સુરતથી પ્રારંભ.
સુરત લોકસભા બેઠક પર હારથી કોંગ્રેસ ખેમામાં સોપો પડી ગયો છે. આ વિશે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, ભાજપના હાથકાંડાના કારણે કોંગ્રેસને નુકશાન થયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને જે રીતે નુકશાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવશે. ગુજરાતની જનતાએ ભાજપાને જાકારો કરવાનો મિજાજ બનાવી ચુકી છે. સીધી રીતે ભાજપે જનતાનો મિજાજ પારખી જવાથી આવા હાથકંડા અપનાવે છે. ભાજપના નેતાઓ ની ફોર્મમાં 20-25 ભૂલો હોવ છતાં તેમની બધી વાત માનવામાં આવે છે. કોંગ્રેસ ચૂંટણી પંચને તેમની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે.
Gujarat Politics Loksabha Election Surat સુરત લોકસભા ચૂંટણી ઐતિહાસિક જીત ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ મુકેશ દલાલ નિલેશ કુંભાણી Nilesh Kumbhani Mukesh Dalal Surat Loksabha Seat Historical Win બિનહરીફ જીત સુરતના ઉમેદવાર બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતની પહેલી જીત ભાજપની વન-વે જીત Mukesh Dalal Elected Unopposed Pyare Lal Bharti Mukesh Dalal Wins Gujarat Lok Sabha Election 2024 गुजरात लोकसभा चुनाव 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
દેશના ગૃહમંત્રીને ચૂંટણી સંગ્રામમાં સીધી ટક્કર આપનાર પાટીદાર મહિલા કોણ, હાઈપ્રોફાઈલ બેઠક પર મોટી જંગAmit Shah Vs Sonal Patel : હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા, હોટ સીટ ગાંધીનગરમાં શાહ સામે મેદાનમાં ઉતરનારા સોનલ પટેલ કોણ છે
और पढो »
ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
और पढो »
ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
और पढो »
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગLoksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.
और पढो »