ભાજપમાં કાળો કકળાટ! નેતાઓ વધારી રહ્યાં છે સરકારની મુશ્કેલી, 10 નેતાઓ ખોલી ચૂક્યા છે મોરચો

Gujarat News समाचार

ભાજપમાં કાળો કકળાટ! નેતાઓ વધારી રહ્યાં છે સરકારની મુશ્કેલી, 10 નેતાઓ ખોલી ચૂક્યા છે મોરચો
Social MediaBjpInternal Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 52 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

Gujarat Politics: પાર્ટીએ આંતરિક વિખવાદ પર કડક કાર્યવાહી કરી છે અને હવે તેના નેતાઓને સૂચના જારી કરી છે કે તેમને જાહેર કાર્યોને લગતા પત્રો લખવાની છૂટ છે, પરંતુ અમે પત્રોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આદેશો કર્યા છે.

Gujarat Politics : પાર્ટીએ આંતરિક વિખવાદ પર કડક કાર્યવાહી કરી છે અને હવે તેના નેતાઓને સૂચના જારી કરી છે કે તેમને જાહેર કાર્યોને લગતા પત્રો લખવાની છૂટ છે, પરંતુ અમે પત્રોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના આદેશો કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 15 દિવસમાં ભાજપ ના ત્રણ અલગ-અલગ ધારાસભ્યો અને પાર્ટીના એક શહેર પ્રમુખે પોતાની સરકારની સિસ્ટમ અંગે જાહેરમાં બળાપો ઠાલવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સરકાર સામે ભાજપના ધારાસભ્યો ખુલ્લેઆમ બળાપો ઠાલવી રહ્યાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પછી ભાજપ તેના કેટલાક નેતાઓએ પોતાની પાર્ટીના ઉમેદવારો વિરુદ્ધ કામ કર્યું હોવાના આરોપો સાથે સંઘર્ષ કરી રહી છે. આ જ સમયે, ભાજપના ઘણા ધારાસભ્યોએ પત્રો દ્વારા સરકારની સિસ્ટમની ખુલ્લેઆમ ઝાટકણી કાઢી રહ્યાં છે. છે.

સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તાજેતરમાં જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીમાં એજન્ટો જાતિ પ્રમાણપત્રની પ્રક્રિયા ઝડપી બનાવવા લાંચની માંગણી કરતા હતા. દરમિયાન, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ ફરિયાદ કરી હતી કે સ્થાનિક તળાવના બ્યુટીફિકેશનના કામ દરમિયાન સરકારી અધિકારીઓ તેમના પ્રયાસોને અવગણી રહ્યા છે અને આ અંગે તેમને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

સરકારી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટ અધિકારીઓને લઈને ભાજપના ધારાસભ્યો અને નેતાઓના પત્રોથી સત્તાધારી ભાજપ સરકારની છબી ખરડાઈ રહી હોવાનો સૂત્રો દાવો કરી રહ્યાં છે. પરિણામે, ભાજપના ધારાસભ્યોને વિનંતી કરવામાં આવી છે, તેઓ તેમના પ્રશ્નો રજૂ કરી શકે છે પણ એ ધ્યાન રાખો કે આ પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ ના થાય...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Social Media Bjp Internal Politics Loksabha Election Results Bjp Leaders Gujarat Politics Mla Mp Cm Latter ગુજરાત સમાચાર લોકસભા ચૂંટણી ભાજપ સોશિયલ મીડિયા આંતરિક કલેહ આંતરિક રાજકારણ અસંતોષ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલોએક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલોWorld Leaders: વૈશ્વિક કક્ષાએ એવા ઘણાં બના લીડર્સ છે જેના પણ ક્યારેકને ક્યારેક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય. એવું પણ બન્યુ છેકે, એ નેતાઓમાંથી કેટલાંક નેતાઓ બચ્યાં જ્યારે એમાંથી ઘણાં નેતાઓ આજે આપણી વચ્ચે નથી રહ્યાં. જાણો એવા કયા કયા નેતાઓ છે જે બની ચુક્યા છે જીવલેણ હુમલાનો શિકાર...
और पढो »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેમાંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
और पढो »

ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!ઘર કા ભેદી લંકા ઢાયે...ચૂંટણીમાં ગદ્દારી કરનારા વિભીષણોનો વારો પાડવા ભાજપે બનાવી યાદી!Loksabha Election 2024: લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ભાજપ શિસ્તનો કોરડો વિંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો, જેઓ પક્ષવિરોપીઓ બનીને ગદ્દારી કરી રહ્યાં છે તેમની પાસે ખુલાસા માંગશે તેવી માહિતી સામે આવી છે.
और पढो »

પરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીપરેશ ધાનાણીએ એવું તો શું કહ્યું કે ભાજપને માઠું લાગી ગયું, રાજકોટ હોટ બેઠક બનીગુજરાતમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો પ્રચાર કરી રહ્યાં છે. આ વચ્ચે પ્રચાર દરમિયાન ક્યારેક નેતાઓ એવું નિવેદન આપી દેતા હોય છે, જેમાં વિવાદ ઉભો થયો હોય છે. હવે ધાનાણીના એક નિવેદન બાદ ભાજપને માઠું લાગ્યું છે.
और पढो »

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટરાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટLoksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.
और पढो »

આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે પાવર હબ, સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદાઆ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે પાવર હબ, સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદાBenefits of Shilajit: જો શિલાજીતનું સેવન યોગ્ય રીતે કરવામાં આવે તો મહિલાઓને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ મળે છે. આજે તમને જણાવીએ મહિલાઓ શિલાજીતનું સેવન કઈ રીતે કરી શકે છે અને તેનાથી કયા ફાયદા થાય છે.
और पढो »



Render Time: 2025-02-19 21:27:06