N Chandrasekaran Salary Package: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનું સેલરી પેકેજ 20 ટકા વધીને રૂ. 135.32 કરોડ થયું છે. ચંદ્રશેખરનના કામથી ખુશ થઈને તેમને ટાટા ગ્રુપ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વખતે તેના પેકેજમાં લગભગ 123 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ભારતમાં સૌથી વધુ પગાર મેળવતા બોસ : સરકારી શાળામાં ભણ્યા, ખેતરમાં કામ કર્યું... હવે મહિનાનો 11.30 કરોડ રૂપિયા પગાર
દક્ષિણ ગુજરાતનું ચમત્કારિક ગણપતિ મંદિર, જ્યાં બાદશાહ ઔરંગઝેબે પણ ઘૂંટણિયે પડીને માફી માંગી હતીCoconut OilShani vakriTata Sons Annual Report:જેમણે ખેતરોમાં કામ કરવાથી માંડીને દેશના સૌથી મોટા વેપારી જૂથ ટાટા સન્સના ચેરમેન બનવા સુધીની જવાબદારીઓ નિભાવી છે. એન ચંન્દ્ર શેખરનના શરૂઆતના દિવસોમાં સંઘર્ષ ઓછો નહોતો. પરંતુ પોતાની મહેનતના બળે તે આજે જે સ્થાને પહોંચ્યા છે તેમાંથી લોકોએ ઘણું શીખવાની જરૂર છે. જ્યારથી તેમણે ટાટા ગ્રૂપનો હવાલો સંભાળ્યો છે ત્યારથી તેમના નેતૃત્વમાં જૂથ સતત પ્રગતિ કરી રહ્યું છે.
એન ચંદ્રશેખરન એવા થોડા લોકોમાંથી એક છે જેઓ શૂન્યથી તેમની સફર શરૂ કરીને આ સ્થાને પહોંચ્યા છે. 'વર્કિંગઃ વોટ વી ડુ ઓલ ડે' નામની ડોક્યુમેન્ટ્રીમાં તેમણે પોતાના વિશે કેટલીક વાતો જણાવી હતી. આમાં તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે વાત કરી હતી. તેમની સાથેની વાતચીત દરમિયાન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે તેઓ બાળપણમાં ગામમાં રહેતા હતા અને ખેતીકામ કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવતા હતા. અહીંથી, તેમની મહેનતના આધારે તેઓ એક મોટા કોર્પોરેટ જૂથના લીડર બન્યા છે.
N Chandrasekaran Ratan Tata Salary Salary Package Business News Gujarati News રતન ટાટા રતન તાતા સૌથી વધુ પગાર મેળવતા બોસ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
ગુજરાતના આ વિસ્તાર સાથે વરુણદેવે વેર વાળ્યું! એક સાથે ઝિંકી દીધો અધધ...18 ઈંચથી વધુ વરસાદGujarat Monsoon News: ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૬ ટકા અને સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો
और पढो »
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયા7th Pay Commission: દેશના સરકારી કર્મચારીઓ માટે તહેવારો પહેલાં ખુશખબર આવી રહી છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરો દર વર્ષે બે વાર બદલાય છે. પ્રથમ વધારાનો લાભ જાન્યુઆરીથી મળે છે, જ્યારે બીજો ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે.
और पढो »
મહેસાણા નજીક લાખવડની શિક્ષિકાએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ; વસ્ત્રમ પ્રોજેક્ટ આખરે રંગ લાવ્યો!મહેસાણા નજીક આવેલ લાખવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકાએ અનોખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
और पढो »
તહેવારો પર તેલના ભાવમાં ભડકો, આજથી વધ્યા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 70 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 60 રૂપિયા વધ્યા...
और पढो »
સરકારના આદેશને ઘોળીને પી ગયા સરકારી કર્મચારીઓ! અઢી લાખ કર્મચારીઓનો પગાર અટક્યોસરકાર તરફથી સૂચના આવ્યા બાદ કર્મચારીઓનો પગાર રોકવામાં આવ્યો છે. પગાર રોકવાનું કારણ સરકારી આદેશનું પાલન ન કરવું કહેવાય છે. વાત જાણે એમ છે કે પ્રદેશના તમામ સરકારી કર્મચારીઓને માનવ સંપદા પોર્ટલ પર પોતાની સંપત્તિની વિગતો આપવાનો આદેશ અપાયો હતો.
और पढो »