Lightning Strike : ભાવનગરના પાલિતાણા અને ગારિયાધારમાં તો રાજકોટના ગોંડલમાં વીજળી પડવાના નોંધાયા કિસ્સા,,, ગારિયાધારમાં વીજળી પડતાં પાકા મકાનનું ચિરાઈ ગયું ધાબું
દૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળ gujarat weather forecast Tourist Places ગુજરાત માં આખરે મેઘ મહેર થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદ આવી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે.
આ તરફ રાજ્યમાં વરસાદ તો આવ્યો, પરંતુ સાથે મુશ્કેલીઓ પણ લાવ્યો જ છે. હજુ તો સીઝનની શરૂઆતના જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. બોટાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાઈ ગયા. તો મોરબી અને રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાંથી રવિવારે સાંજે પડેલા વરસાદે તંત્રની બેદરકારી છતી કરી દીધી. સુરત સિવિલમાં RMOની ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે દર્દીઓ અને હૉસ્પિટલના સ્ટાફને હાલાકી પડી.
તો બીજી તરફ, પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદથી તબાહી સર્જાઈ છે. અરુણાચલ પ્રદેશમાં વાદળ ફાટતા પૂર આવ્યું છે. ઈટાનગરમાં વાદળ ફાટતા ભૂસ્ખલન થયું છે. જેને કારણે નેશનલ હાઈવે 415 અનેક જગ્યાએથી તૂટી ગયો છે. આસામમાં સતત વરસાદથી મુશ્કેલીઓ વધી છે. આસામના ઘણા ભાગો પૂરમાં ડૂબી ગયા છે. 12 જિલ્લાના 4 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના કારણે 39 લોકોનાં મૃત્યુનો આંક પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સતત સ્થિતિ પર નજર, રવિવારે અમિત શાહે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરી હતી.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથેની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thun
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીGujarat Model : માનવામાં ન આવે તેવી વાત છે, કે ગુજરાતમાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી જ નથી, સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે, આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છતા વીજળી નથી મળી
और पढो »
પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
और पढो »
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »
શું TET-TAT પાસ ઉમેદવારોનું ભાવિ છે અધ્ધરતાલ? શક્તિસિંહ ગોહિલે કરી આ માંગગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કામયી શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે.
और पढो »