ગુજરાતના આકાશમાંથી અંગારા ઝરતી ગરમી પડી રહી છે, હજુ પણ ચાર-પાંચ દિવસ આવા જ આકરા તાપનો સામાનો કરવા માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંગ દઝાડતી આ ગરમી અનેક લોકો માટે મોત લઈને પણ આવી છે, હિટ સ્ટ્રોક અને હાર્ટ એટેકને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવ ની આગાહી કરી છે. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંક પણ વધી ગયો છે.
જુઓ કાળો કહેર વર્તાવી રહેલી ગુજરાતની ગરમીનો ખાસ અહેવાલ.108 ઈમરજન્સીમાં આવતા કોલમાં થઈ ગયો વધારોઅમદાવાદમાં રોજ 17ની જગ્યાએ આવી રહ્યા છે 50 કેસઆકાશમાંથી થતી અગનવર્ષાથી હાલ સૌ ગુજરાતીઓ બેહાલ છે, છેલ્લા કેટલાક દિવસોથી એવી ગરમી પડી રહી છે કે જેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે અને સૌથી ખરાબ સમાચાર એ પણ છે કે હજુ ત્રણ ચાર દિવસ આ આકરી ગરમીથી કોઈ રાહત મળવાની નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 45.9 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
હવામાન વિભાગે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી છે. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસમાં અચાનક વધારો થયો છે અને હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંક પણ વધી ગયો છે. ખાસ વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકા વધી ગયો છે.
વધારે પડતી ગરમીને કારણે લુ પણ લાગવાની સંભાવના રહે છે.જો કોઈ વ્યક્તિને વધારે પડતે પરસેવો વળી રહ્યો હોય, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી કે પછી સ્નાયુમાં દુખાવો થતો હોય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. આ તમામ લુના લક્ષણો છે. કાળઝાળ ગરમી ગુજરાતમાં કદાચ આવી ક્યારેય પડી નથી. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં સાચવીએ અને પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખીએ.
Weather Forecast Heatwave હવામાન અપડેટ ગરમી આકરી ગરમી હીટવેવ હીટવેવ કમોસમી વરસાદ વરસાદની આગાહી ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert Monsoon Entry Andaman Nikobar Monsoon Entry ચોમાસું સત્તાવાર રીતે ચોમાસાનું આગમન અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી Ambalal Patel Paresh Goswami Gujarat Weather Forecast Heat Relief Prediction Gujarat Rain Forecast Gujarat Cyclone Alert Gujarat Ambalal Patel Weather Prediction Monsoon Forecast Gujarat Gujarat Weather Update Ambalal Patel Cyclone Prediction Weather Forecast In Gujarat Ambalal Patel Weather Analysis
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »
કોંગ્રેસ 30 બેઠક વધારે જીત્યું તો દેશના બદલાઈ જશે સમીકરણો, નવી રણનીતિ ભાજપને હચમચાવી દેશેLok sbha Election 2024: ચૂંટણીના પરિણામોની ચર્ચા કરતી વખતે, લગભગ દરેક જણ માત્ર ભાજપના આંકડાઓ વિશે જ વાત કરે છે, પરંતુ જો આપણે સમીકરણ ઉલટાવીએ અને પૂછીએ કે હારેલાનું પ્રદર્શન કેવું રહ્યું?
और पढो »
રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશેદુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.
और पढो »
Ghee Purity: તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે મિલાવટી ? આ સરળ રીતથી જાણો ઘીમાં ભેળસેળ છે કે નહીંHow to Check Ghee Purity: કેટલાક લાલચી લોકો ઘીમાં બટેટા, નાળિયેરનું તેલ, ડાલડા, શક્કરિયા જેવી વસ્તુઓ ઉમેરીને ભેળસેળ કરતા હોય છે. આ પ્રકારનું મિલાવટી ઘી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. તેના કારણે શરીરમાં રોગ પણ વધે છે.
और पढो »