હાલ ચાલી રહેલાં ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર રજૂ કરશે સુધારા વિધેયક. જે અંતર્ગત ACB એટલેકે, એન્ટી કરપ્શન બ્યૂરોને ફ્રી હેન્ડ અપાય તેવી શક્યતા છે. આ નવા કાયદા અંતર્ગત ગુજરાત સરકાર ભ્રષ્ટ બાબુઓની મિલકત જપ્તી સુધીનાં કડક પગલાં લેશે.
30 વર્ષ બાદ શક્તિશાળી ગ્રહોએ બનાવ્યો દુર્લભ યોગ, આ રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે, ગુપ્ત શત્રુઓ ઊંધા માથે પછડાશેગુજરાતમાં આગામી 7 દિવસ ચાલશે વરસાદની સટાસટી! તોફાની સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓને ભગવાન બચાવે...દૈનિક રાશિફળ 22 ઓગસ્ટ: આજે મહેનતથી કામ પૂર્ણ થશે, દિવસભર લાભની તકો મળશે, વાંચો આજનું રાશિફળલખી રાખજો! આ વિસ્તારોમાં પડશે 10 ઈંચ જેટલો વરસાદ! તારીખ સાથે અંબાલાલે કરી નવી આગાહીઝી બ્યૂરો, અમદાવાદઃ
ગુજરાતમાં એક બાદ એક અધિકારી સામે ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. આ અધિકારીઓમાંથી અનેક સામે મુખ્યમંત્રીની સીધી નજર હેઠળ પગલાં પણ લેવામાં આવ્યાં છે. અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. ત્યાર ભ્રષ્ટ અધિકારીઓ અને બાબુઓ પર લગામ લગાવવા માટે સરકાર હવે વિધાનસભામાં લાવી રહી છે સ્પેશિયલ બિલ.
ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની હવે ખેર નથી. સરકાર ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. ચોમાસુ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત સરકાર લાવશે આ સ્પેશિયલ વિધેયક. નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં ચાલશે કેસ. ભ્રષ્ટાચારીઓ સામે નવા કાયદા અંતર્ગત લેવાશે પગલા. એટલું જ નહીં આ પ્રકારના કેસોમાં એસપી કક્ષાના અધિકારીઓને આખા કેસની તપાસ સોંપવામાં આવશે.
જો ભ્રષ્ટાચારી બાબુઓએ તેના અન્ય કોઈ નજીકના નામે પોપર્ટી ખરીદી હશે તો નવા કાયદા હેઠળ આવી પ્રોપર્ટી જપ્ત કરી શકાશે. એટલું જ નહીં અન્ય વ્યક્તિ ના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટીસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે ન આવતા હોય તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે. જેમાં ખાનગી કંપનીના કિસ્સામાં શેર રાજ્ય સરકાર હસ્તક કરવાના રહેશે.
Corruption Case Class One Two Officers Govenment Employee Taking Money Under The Table ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર નવો કાયદો સ્પેશિયલ કોર્ટ તપાસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »
ગુજરાતમાં JAMTARA! Cyber Fraud કરતા ગઠિયાઓએ ગૃહ રાજ્યમંત્રીને પણ લીધાં લપેટમાંCyber Fraud: ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ સાઈબર ક્રાઈમમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે! સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતમાં થઈ રહી છે કરોડો રૂપિયાની છેતરપિંડી. સરકાર અને સરકારના અધિકારીઓ પણ નથી સુરક્ષિત...
और पढो »
આગામી ત્રણ કલાકમાં વરસાદનો ખેલ : 10 વાગ્યા સુધી આ જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુંWeather Updates : આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા,,, ઘણા ભાગોમાં અતિભારે વરસાદની આગાહી,,, મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગે આપી વરસાદની આગાહી
और पढो »
હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 15 જિલ્લાને ભારે વરસાદનું એલર્ટ અપાયુંWeather Updates : તો આજે રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા..
और पढो »
ગુજરાત હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે! બની રહ્યા છે 35 નવાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સગુજરાતમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાજ્ય માટે મેડલ મશીનની ભૂમિકા ભજવવા સજ્જ બની રહ્યા છે.
और पढो »