આગામી તા. 17, 23 અને 24 નવેમ્બરના રોજ યોજાશે ખાસ ઝૂંબેશ દિવસ. બુથ લેવલ ઑફિસર્સ દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી યોગ્ય દિશાનિર્દેશ આપવા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને સુચના.
આગામી તા.01.01.2025 થી તા.01.10.2025 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની ઉત્તમ તક.gujarat weather forecastentertainment
આ છે બોલીવુડનું સૌથી અમીર ખાનદાન..એક સમયે રસ્તા પર કરતા હતા આ કામ; આ છે 10,000,000,000 રૂપિયાની સંપતિના માલિકક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 અંતર્ગત રાજ્યભરમાં તા.17 નવેમ્બર તથા તા.23 અને 24 નવેમ્બર, 2024 ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજવામાં આવશે.
Voter List Election Card Election Card Online ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 મતદાર યાદી ચૂંટણી કાર્ડ ઈલેક્શન કાર્ડ ઑનલાઇન ગુજરાતી ન્યૂઝ Gujarati News Lok Sabha Elections Vote For The First Time In The Will Be Able To Across The State As Many As 1 60 Lakh New Voters Gujarat State લોકસભા ચૂંટણી 2024 નવા મતદારો 1 લાખ 60 હજાર ક્ષતિરહિત મતદાર યાદી ભાજપ કૉંગ્રેસ આમ આદમી પાર્ટી ચૂંટણી બૂથ New Voters Of Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આ છે ભારતના 5 સૌથી ધનાઢ્ય રાજ્ય, યાદીમાં ગુજરાત કયા નંબરે તે પણ ખાસ જાણોભારત આજે દુનિયાની ટોપ 5 સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. જેમાં દેશના અનેક રાજ્ય ઈકોનોમી વધારવામાં યોગદાન આપી રહ્યા છે. આ યાદી દર વર્ષે બહાર પડતી હોય છે. જેમાં રાજ્યોના પોતાના અનેક સ્તરે કરાયેલા વિકાસને ધ્યાનમાં રાખીને રેશિયો કાઢવામાં આવે છે.
और पढो »
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »
સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »
આ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ...ગિનિસ બુકમાં પણ નોંધાયેલું છે નામ; જોવામાં લાગશે 3 દિવસ અને 15 કલાક; શું તમે જોવા માંગો છો?Worlds Longest Film In History: તમે તમારા જીવનમાં ઘણી લાંબી ફિલ્મો જોઈ હશે, વધુમાં વધુ 3 કલાક અથવા સવા 3 કલાક. હવે તમે કહેશો કે આનાથી વધુ લાંબી ફિલ્મ હોય જ નહીં. તો આજે અમે તમારી આ ગેરસમજને દૂર કરી દઈએ. ખરેખર આજે અમે તમને એવી ફિલ્મ બતાવવા જઈ રહ્યા છે, જેને જોવા માટે તમારી પાસે કમ સે કમ 87 કલાક હોવા જરૂરી છે.
और पढो »
આગામી 7 દિવસ ગુજરાતમાં થશે તાંડવ, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદWeather Update Today : આગામી 24 ઓક્ટોબર સુધી માવઠાની આગાહી... દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે.... અરબી સમુદ્રના વિસ્તારોમાં પવન નું જોર વધશે... બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે... દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે... 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે.
और पढो »
ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજાRain Alert: ગુજરાતમાં દિવાળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમે પણ જાણો શું છે હવામાન વિભાગની આગાહી...
और पढो »