મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ

Maharashtra Politics समाचार

મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા આ શું? એક બીજાની પોલ ખોલવામાં મશગૂલ BJPની સહયોગી પાર્ટીઓ
Devendra FadnavisEknath ShindeMahayuti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 44 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો પરંતુ હજુ સુધી સરકાર બનવવા કે મુખ્યમંત્રીના ચહેરાને લઈને કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી. જો કે લગભગ ભાજપના જ મુખ્યમંત્રી હોવાનું નક્કી મનાય છે પરંતુ મહાયુતિની અંદર બે મોટી પાર્ટીઓ વચ્ચે હાલ ખેંચતાણ જોવા મળી રહી છે.

Ambalal Pateldaily horoscopelongest road tunnels in IndiaWhatsApp કોલથી પણ ટ્રેક કરી શકાય છે લોકેશન, બચવા માટે દબાવો આ બટન

એકનાથ શિંદેવાળી શિવસેનાના કેટલાક નેતા અજીત પવારની એનસીપી પર તો બીજી બાજુ એનસીપીના નેતા શિવસેનાને લઈને પોતાના મનની વાત રજૂ કરી રહ્યા છે. શિવસેના વિધાયક ગુલાબરાવ પાટિલે કહ્યું કે જો અજીત પવારની એનસીપી મહાયુતિનો હિસ્સો ન હોત તો એકનાથ શિંદેના નેતૃત્વવાળી પાર્ટી ચૂંટણીમાં 90-100 સીટો જીતી શકત.અજીત પવાર ગત વર્ષ જુલાઈમાં શિંદે સરકારમાં સામેલ થયા હતા અને તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હાલની સરકારમાં મંત્રી પાટિલે કહ્યું કે અમે ફક્ત 85 સીટો પર ચૂંટણી લડી હતી.

અત્રે જણાવવાનું કે 20 નવેમ્બરે મહારાષ્ટ્રમાં મતદાન થયું હતું અને ત્યારબાદ 23 નવેમ્બરે આવેલા પરિણામોમાં મહાયુતિએ મહારાષ્ટ્ર વિધાનસભામાં શાનદાર જીત મેળવી હતી. આ ગઠબંધને રાજ્યની 288 વિધાનસભા સીટોમાંથી 230 સીટો પર જીત મેળવી હતી. જેમાં ભાજપના ખાતામાં સૌથી વધુ 132 સીટો જ્યારે શિવસેનાને 57 અને એનસીપીને 41 સીટ મળી હતી. મહાયુતિમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના, અને અજીત પવારની એનસીપી સામેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devendra Fadnavis Eknath Shinde Mahayuti Mumbai India News Gujarati News મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે મહાયુતિ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોવનવાસ બાદ ટ્રમ્પની વાપસી! ટ્રમ્પની જીતથી ભારતને થશે આ મોટો ફાયદોDonald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌથી પહેલા પીએમ મોદીએ તેમને ફોન કર્યો, આ ફોનમાં શુ વાતચીત થઈ તે સામે આવ્યું
और पढो »

પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયાથી લઈને પૂર્વ કંગારૂ ક્રિકેટર્સ ખાસ કરીને વિરાટ કોહલીની ચર્ચા કરી રહ્યા છે.
और पढो »

સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો..., ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો..., ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...તો સાથે ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે, સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે લોકોનો પ્રજાની જીત થઈ તેવું બોલે છે.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

મહારાષ્ટ્રમાં શું મતદાન પહેલા જ થઈ ગયો મોટો ખેલા? MVA માં હડકંપ મચાવી શકે છે ફડણવીસનું આ નિવેદનમહારાષ્ટ્રમાં શું મતદાન પહેલા જ થઈ ગયો મોટો ખેલા? MVA માં હડકંપ મચાવી શકે છે ફડણવીસનું આ નિવેદનડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખુબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિની પ્રચંડ બહુમતીથી સરકાર બનશે. કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણી અજબ છે અને 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કોણ કોનું સમર્થન કરી રહ્યું છે.
और पढो »

ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »



Render Time: 2025-02-19 09:34:38