તો સાથે ઋષિકેશ પટેલે ઝારખંડના પરિણામ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર નથી બનતી ત્યારે અને જ્યારે સરકાર બને ત્યારે એક ફેશન એ લોકોની થઈ ગઈ છે, સરકાર ન બને તો ઇવીએમમાં ગરબડીનાં આરોપ લગાવવા અને સરકાર બને તો ચૂપ થઈ જવાનું અને કહેવાનું કે લોકોનો પ્રજાની જીત થઈ તેવું બોલે છે.
'સરકાર ન બને તો EVMમાં ગરબડી અને બને તો...', ઋષિકેશ પટેલે વિરોધીઓ પર વરસ્યા, આપ્યું એવું નિવેદન કે...
ચિંતન શિબિરમાં આવેલા ભાજપના નેતા અને મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં લોકોનો વિશ્વાસ અમે જીત્યો છે, ગુજરાતમાં તો ભાજપની સરકાર છે જ પરંતુ હવે વાવના સ્વરૂપસિંહ વિધાનસભાના ધારાસભ્ય બની ચુક્યા છે.Weight Loss: રોજ સવારે પીવો આ 5 માંથી 1 કોઈ હેલ્ધી ડ્રિંક, માત્ર 30 દિવસમાં પેટની ચરબી ઓગળી જશેMaharashtra Election Results 2024ઝી બ્યુરો/મહેસાણા: મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાન સભાનું આજે પરિણામ જાહેર થયું છે.
Gujarati News Bypolls Rushikesh Patel Big Statement Gujarat's Vav Assembly Election Maharashtra Election
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
અંબાલાલ પટેલે વ્યક્ત કરી આ બે સંભાવનાઓ; જો એવું થયું તો ભરશિયાળે ગુજરાતનું આવી બનશે!ગુજરાતમાં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ છવાવા લાગ્યું છે. ઠંડી હજી વધશે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. રાજ્યમાં હજુ ઠંડીનું પ્રમાણ વધવાનું છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.
और पढो »
મહિના પછી ભારતમાં પાણી પીને દોડશે ટ્રેન, ના ડીઝલ કે ના વીજળીની જરૂર, જાણો સ્પીડથી લઈને રૂટની સંપૂર્ણ વિગતોIndia First Hyderogen Train: આવતા મહિનાથી દેશમાં એવી ટ્રેન દોડવા જઈ રહી છે જે ન તો ડીઝલ પર ચાલશે અને ન તો તેને ચલાવવા માટે વીજળીની જરૂર પડશે. ટૂંક સમયમાં પાટા પર 'પાણી' પર દોડતી આ ટ્રેનને દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. જાણો આ ટ્રેનનો રૂટ, સ્પીડ અને ખાસ વિશેષતાઓ..
और पढो »
Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »