મહારાષ્ટ્રમાં હશે BJPના CM! સરેન્ડરના બદલામાં શિંદેને શું મળશે? આ છે વિકલ્પો

Maharashtra CM समाचार

મહારાષ્ટ્રમાં હશે BJPના CM! સરેન્ડરના બદલામાં શિંદેને શું મળશે? આ છે વિકલ્પો
Eknath Shinde NewsEknath Shinde PoliticsMaharashtra Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 33 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

શિવસેના નેતા એકનાથ શિંદેએ બુધવારે પત્રકાર પરિષદ યોજી મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી અટકળબાજી પર વિરામ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ભાજપનો જે પણ નિર્ણય હશે તે તેમને મંજૂર હશે.

Baba Vanga Predication 2025: આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, 2025માં દુનિયાનો અંત, ડરાવી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીgrah gochar

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત આવતીકાલે થશે. પરંતુ તે પહેલાં કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાયુતિમાં મુખ્યમંત્રી અંગેની ખેંચતાણને દૂર કરી દીધી છે... શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરતાં કહ્યું કે તે પોતાની જાતને ક્યારેય મુખ્યમંત્રી સમજતા નથી... તે પોતાની જાતને કોમનમેન જ સમજે છે... ત્યારે શું શિંદેએ ભાજપના પ્રેશર સામે સરેન્ડર કર્યુ?... શિંદેની પીછેહઠથી ફડણવીસનો માર્ગ મોકળો બનશે?... જોઈશું આ અહેવાલમાં.

એકનાથ શિંદેએ આ દરમિયાન કહ્યું મેં ક્યારેય પોતાની જાતને મુખ્યમંત્રી સમજી નથી... હું હંમેશા પોતાની જાતને કોમનમેન જ સમજું છું... જેના પરથી લાગી રહ્યું છે કે તેમણે ભાજપ સામે સરેન્ડર કરી દીધું છે....

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Eknath Shinde News Eknath Shinde Politics Maharashtra Election Maharashtra CM Face Eknath Shinde Who Is Eknath Shinde Maharashtra News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મહારાષ્ટ્રમાં મહાયુતિના મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?મહારાષ્ટ્રમાં મહાયુતિના મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. તેવામાં સૂત્રોએ મંગળવારે કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રની નવી સરકારમાં વિભાગોના વિતરણને અંતિમ રૂપ અપાવા સુધી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં કોઈ ઉતાવળ કરશે નહીં.
और पढो »

Dangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products: શરીરને બિમાર બનાવે છે રસોડામાં રાખેલી આ 4 વસ્તુઓ, જાણો શું છેDangerous Products In Kitchen: આપણે દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી રસોડામાં રાખીએ છીએ, જો કે, ઘણા એવા ખોરાક છે જે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે તમારા રસોડામાં રાખવામાં આવેલી સૌથી હાનિકારક વસ્તુઓ કઈ છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »

યોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણયોગી અને મોદીના કયા ગેમપ્લાને મહારાષ્ટ્રમાં બીજેપીને અપાવી પ્રચંડ જીત, આ છે સૌથી મોટા 5 કારણMaharashtra elections result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને યૂપીની પેટાચૂંટણીમાં યોગી આદિત્યનાથનું બંટેંગે તો કટેંગેની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ નો નારો હિટ થતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપીની આગેવાનીમાં એનડીએ ગઠબંધનની આંધી દેખાઈ રહી છે.
और पढो »



Render Time: 2025-02-13 16:18:28