Mahudi Jain Temple : મહુડી મંદિરમાંથી 130 કિલો સોનાની ચોરી સાથે 14 કરોડની ઉચાપત કર્યાનો ટ્રસ્ટીઓ પર આક્ષેપ, ચેરિટી કમિશનરને ફરિયાદ કરવામાં આવી
દૈનિક રાશિફળ 16 મે: મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે ગુરુવાર જાણવા વાંચો આજનું રાશિફળઆ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલઉત્તર ગુજરાતમાં આવેલુ મહુડી તીર્થ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. મહુડી ટ્રસ્ટ ની 100 વર્ષ પહેલા ચાર પરિવારની સાથે રાખી સ્થાપના કરવામાં આવી હતી. બે મહેતા એક શાહ અને એક વોરા પરિવારને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2016 માં નોટબંધી કરવામાં આવી હતી, જેમાં આ બંને પરિવાર ભુપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા એ કૌભાંડ કર્યા હતા.
વર્ષ 2012 થી ભુપેન્દ્ર વોરા અને મળતીયાઓ કૌભાંડ કર્યા છે, માણસા પોલીસમાં દસથી વધુ ફરિયાદો કરવામાં આવી છે. સંસ્થાના સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર બરોબર ઓડિટ કરવામાં આવ્યા નથી. વાહનો ખરીદવામાં આવે છે જેની કોઈ લોગબુક પણ રાખવામાં આવતી નથી. ચેરિટી કમિશનરની ગાઈડલાઈન મુજબ, મેનેજર રાખવાના હોય છે, પરંતુ રાજુભાઈને 22000 પગાર એ સીધી જ વ્યક્તિ રાખવામાં આવ્યો હતો.મહુડી ઘંટાકર્ણ મહાવીર મંદિરનાં વહીવટમાં ગેરરિતીનો કિસ્સો સામે આવ્યો છે. 14 કરોડોથી વધારે અને 130 કિલો સોનામાં ગેરરીતિ થઈ છે.
Mahudi Ghantakarna Mahavir Jain Community Mahudi Jain Derasar Mahudi Sukhadi Mahudi Sukhadi Story મહુડી જૈન મંદિર જૈન સમાજ જૈન દેરાસર મહુડી સુખડી સુખડીનો પ્રસાદ Gujarat Mehsana Famous Mahudi Temple Gandhinagar ગાંધીનગર મહુડી મંદિર મહુડી ટ્રસ્ટ મહુડીના ટ્રસ્ટીઓ ભુપેન્દ્ર વોરા કમલેશ મહેતા મહુડી મંદિરમાં ચોરી Dwarka Dwarka Temple Dwarkadhish Temple Gujarat Temples Gujarat Tourism Travel Tourists Tourism Archaeological Survey Of India Historic Places દ્વારકાધીશ મંદિર યાત્રાધામ ચારધામ Gujarati News Local News Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
और पढो »
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અમદાવાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્કઅમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં પૂર્વ વિસ્તારમાં આવતા દાણીલીમડામાં અગાઉના ઝઘડાની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ અમદાવાદમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે.
और पढो »
બે ગુજરાતીઓએ અંબાણીને ચૂનો ચોપડ્યો, Jio Mart સાથે 104 કરોડના ઓર્ડરથી કરી મોટી છેતરપીંડીFraud With Jio Mart : માનવામાં ન આવે તેવું ક્રાઈમ અમદાવાદ સાયબર ક્રાઈમના ચોપડે નોંધાયુ છે, જેમાં બે ગુજરાતી ભાઈઓએ જિયો માર્ટમાંથી ઓર્ડર આપીને, બાદમાં કેન્સલ કરીને ગોલ્ડ કોઈન ખરીદી લીધા
और पढो »
Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »
અમદાવાદની ખાણીપીણીના દિવાના છો તો વાંચી લેજો, આ રેસ્ટોરન્ટ્સના ફૂડના નમૂના થયા ફેલAhmedabad Food : એએમસી હેલ્થ વિભાગ દ્વારા માર્ચ અને અપ્રેલ મહિનામાં શહેરના વિવિધ ખાણીપીણી એકમોમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલના રિપોર્ટ આવ્યા, જેમાં કેટલાક રેસ્ટોરન્ટના નમૂના ફેલ ગયા
और पढो »
પાંચ વર્ષમાં સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો, પાટીલ દંપતી પાસે છે આટલી પ્રોપર્ટીCR Patil Property : નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે પોતાની મિલકત જાહેર કરી, પાંચ વર્ષમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની મિલકતમાં બે કરોડનો વધારો થયો
और पढो »