માત્ર 10 મિનિટમાં જ રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારોમાં કહેર

Unstable Weather समाचार

માત્ર 10 મિનિટમાં જ રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારોમાં કહેર
JunagadhAmreliFour Months
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 28 sec. here
  • 58 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 210%
  • Publisher: 63%

Gujarat Heavy Rains: રાજ્યમાં મેઘરાજા વિદાય લેવાનું જાણે કે નામ જ નથી લઈ રહ્યા છે. ઠેર ઠેર મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે.

આજે ફરી રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજકોટના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ આગાહી જાણી કે... અંબાલાલ પટેલ ે ફરી ગુજરાત માટે જે આગાહી કરી તે છે અતિ ભયંકર!Photos: શું તમે ગુજરાત નું આ ગજબનું 'ઊંધુ મંદિર' જોયું છે? દેશ વિદેશથી આવે છે જોવા લોકો, ફટાફટ વિગતો જાણોમાંગમાં સિદૂંર, ગળામાં મંગળસૂત્ર...

આજે ફરી રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજકોટના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ, પુષ્કર ધામ રોડ, 150 ફૂટ રિંગ રોડ, કોટેચા ચોક, લીમડા ચોક, નાના મૌવા સર્કલ, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તમને જણાવી દઈએ કે આજે જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Junagadh Amreli Four Months Hard Work Farmers Standstill રાજકોટમાં ધોધમાર વરસાદ રોડ રસ્તા પર ભરાયા પાણી ખેડૂતો મુકાયા ચિંતામાં Torrential Rain In Rajkot Water Filled Roads Farmers Are Worried Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણીભાવનગરમાં પાણી પાણી! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં શહેરોમાં પાણીભાવનગર જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસાદ નોંધાયેલો હતો. ભાવનગર શહેર જિલ્લામાં બપોર બાદ મેઘો ફરી મંડાયો હતો. જિલ્લામાં બપોરે બે વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે અનરાધાર બેટિંગ નોંધાવી હતી. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયો હતો.
और पढो »

વડોદરાને વારંવાર ડૂબાડનારી સિસ્ટમ કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?વડોદરાને વારંવાર ડૂબાડનારી સિસ્ટમ કઈ? જાણો કોના પાપે ડૂબે છે આ શહેર?Vadodara Rains: વડોદરામાં થોડા સમય પહેલા ફરી એકવાર વરસાદનો સામનો શહેરીજનોએ કર્યો હતો. આ શહેરના લોકો પૂરના આઘાતમાંથી બહાર નીકળ્યા નહતા. ત્યાં ફરી વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયા તેને લગભગ 72 કલાકથી વધુનો સમય થયો. પરંતુ હજુ પણ પાણી ઓસર્યા નથી.
और पढो »

આ વિસ્તારોને કરાયા સચેત! ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, છોડાઈ રહ્યું છે ધડાધડ પાણીઆ વિસ્તારોને કરાયા સચેત! ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, છોડાઈ રહ્યું છે ધડાધડ પાણીNarmada Dam: સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની નજીક છે. નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.
और पढो »

અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેઅમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેAmul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
और पढो »

ગુજરાતથી કેરળ સુધી આજે થઈ જશે પાણી-પાણી! જાણો દિલ્હી સહિત દેશભરમાં કેવું રહેશે મોસમગુજરાતથી કેરળ સુધી આજે થઈ જશે પાણી-પાણી! જાણો દિલ્હી સહિત દેશભરમાં કેવું રહેશે મોસમહવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દક્ષિણ મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
और पढो »

50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!50 વર્ષ બાદ નવરાત્રીની આઠમ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 4 રાશિવાળા બનશે અમીર, પૈસાનો વરસાદ થશે!જ્યોતિષાચાર્યોનું માનીએ તો આ વખતે મહાઅષ્ટમી ખુબ જ ખાસ કહેવાઈ રહી છે કારણ કે આ દિવસે મહાનવમીનો સંયોગ પણ બની રહ્યો છે. આ સાથે જ આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ, બુધાદિત્ય યોગનો સંયોગ પણ બની રહ્યો છે. આ સંયોગ 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે. જાણો કઈ રાશિઓને થશે લાભ....
और पढो »



Render Time: 2025-02-15 20:28:43