માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે

Rahu Gochar समाचार

માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે
Rahu Nakshatra ParivartanLucky RashiSuccess
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે માયાવી ગ્રહે 6 મેના રોજ રેવતી નક્ષત્રના પ્રથમ પદ પર પ્રવેશ કર્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું ભાગ્ય ચમકી શકે છે.

માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેઅમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી હતી ખુબ ધૂમબે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળLoksabha election 2024 આ સાથે જ આકસ્મિક ધનલાભ અને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. જાણો તે લકી રાશિઓ વિશે...તમારા માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય તમારી મનોકામનાની પૂર્તિ થઈ શકે છે.

આ સમય નવો બિઝનેસ અને નોકરી શરૂ કરવા માટે ખુબ સારો છે. આ સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને ઉધાર આપેલું ધન પાછું મળશે.રાહુનું નક્ષત્ર પરિવર્તન તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. કરિયરના મોરચે તમને જબરદસ્ત સફળતા મળશે. કારોબારમાં સારો એવો નફો મળશે. વેપારી વર્ગ આ દરમિયાન કોઈ મોટી ડીલ કરી શકે છે. જેનાથી ભવિષ્યમાં લાભ થશે. રોકાણથી ખુબ લાભ થશે. માન સન્માનમાં વધારો થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rahu Nakshatra Parivartan Lucky Rashi Success Astrology Predictions રાહુ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે12મીએ શનિની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશેShani Gochar: વૈદિક જ્યોતિષ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા ચરણમાં શનિ ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય છે. અત્રે જણાવવાનું કે ન્યાયના દેવતા શનિદેવ ખુબ જ ધીમી ગતિથી ગોચર કરતા ગ્રહ છે. તેઓ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિની ચાલ બદલાવવાથી 3 રાશિવાળા માટે પ્રગતિનો મહાયોગ બની રહ્યો છે.
और पढो »

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેફરવાના શોખીન ગુજરાતીઓ માટે મોટા સમાચાર : નર્મદામાં દોડશે ક્રુઝ, છેક મધ્યપ્રદેશ સુધી લઈ જશેGujarat Tourism : આ ક્રુઝ સર્વિસથી ગુજરાત ટુરિઝમ અને મધ્ય પ્રદેશ ટુરિઝમને મોટો ફાયદો થશે, દિવાળી સુધી આ ક્રુઝ નર્મદા નદીમાં ઉતારવામાં આયોજન છે
और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગ7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
और पढो »

Shani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેShani Gochar: શનિદેવની કૃપાથી આગામી 6 મહિના સુધી આ રાશિવાળાને થશે બંપર ધનલાભ, સુખ-સંપત્તિ વધશેશનિના કુંભ રાશિમાં ગોચર દરમિયાન પહેલીવાર એવું બન્યું છે કે શનિ શુભ ફળ આપવાની સ્થિતિમાં છે. ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં શનિનું આવવું એ અત્યંત શુભ ફળવાળું ગણાય છે. ભાદ્રપદનો અર્થ છે શુભ પગવાળા એટલે કે જેના પગલાં કુંડળીમાં પડતા જ શુભ થાય છે.
और पढो »

Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધનAstro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધનAstro Tips:જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
और पढो »

Akshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોAkshaya Tritiya 2024: અક્ષય તૃતિયા પર આ 5 વસ્તુઓનું દાન બનાવશે ધનવાન, આવકમાં થશે જોરદાર વધારોDaan On Akshaya Tritiya: હિંદુ પંચાગના અનુસાર વૈશાખ શુક્લ પક્ષની તૃતિયા તિથિ પર આ વખતે 10 મેના રોજ પડી રહી છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઇએ કે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન તમને ધનવાન બનાવી શકે છે. જાણો અક્ષય તૃતિયા પર કઇ વસ્તુઓનું દાન કરી શકાય છે.
और पढो »



Render Time: 2025-02-13 11:27:34