મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂ

Gemini 2025 Horoscope समाचार

મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂ
Mithun Rashi 2025Yearly Horoscope GeminiMithun Rashifal 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 131%
  • Publisher: 63%

Gemini Yearly Horoscope: વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ સાથે 2025ની શરૂઆત થશે, ખુશીઓ અને ઘણી અપેક્ષાઓથી ભરપૂર. આજે અમે તમને 2025 માટે મિથુન રાશિનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ.

મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂવર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ સાથે 2025ની શરૂઆત થશે, ખુશીઓ અને ઘણી અપેક્ષાઓથી ભરપૂર. આજે અમે તમને 2025 માટે મિથુન રાશિનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ.LPG સિલિન્ડરથી લઈને પેન્શન સુધી...

તારીખ 14-05-2025થી મિથુનનો ગુરુ પ્રથમ ભાવમાં પસાર થશે. કોઈ ઉતાવળીયો નિર્ણય તકલીફ આપશે. શારીરિક સમસ્યા પણ આવી શકે. ભાઈ-ભાંડુ સાથે મનદુઃખના પ્રસંગો બની શકેશે. વર્ષની શરૂઆતમાં શનિ કુંભ રાશિમાં તમારી રાશિથી નવમા ભાગ્યભાવે રહેશે, જે ભાગ્યમાં વિઘ્નો, રૂકાવટો તેમજ વિલંબ કરાવે. વિદેશને લગતા કાર્યોમાં રૂકાવટ થાય. તમારી મહેનતનું ફળ વિલંબ બાદ મળે વડીલવર્ગને બિમારીના યોગ બને. તમારી સહન શક્તિની કસોટી થાય.

તા. 29-03-2025થી શનિ મીન રાશિનો તમારી રાશિથી દસમા કર્મ ભાવે આવે છે, જે રોકાયેલા કાર્યો પૂરા કરશે. ધન લાભ મળવાના યોગ શરૂ થશે. જેથી મનને શાંતિ થશે. થોડી વધુ મહેનતના યોગ બનાવે પણ લાભ થાય.આ વર્ષ શરૂઆતમાં મધ્યમ પસાર થાય, માર્ચ 2025થી રોકાયેલા કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળી શકે.વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી ગણાય. આળસના કારણે પરિણામ નબળું આવે મહેનત કરશો તો માર્ચ બાદ સારું પરિણામ મળશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mithun Rashi 2025 Yearly Horoscope Gemini Mithun Rashifal 2025 Gemini Astrology Predictions 2025 Predictions For Gemini Jyotish Predictions Gemini Gemini Yearly Forecast Gemini Gemini Yearly Horoscope Yearly Horoscope Rashifal Astrology Predictions Jyotish મિથુન વાર્ષિક રાશિફળ મિથુન રાશિ માટે કેવું રહેશે 2025 મિથુન રાશિફળ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શનિનો ગોચર: 27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભશનિનો ગોચર: 27 ડિસેમ્બરે શનિ બદલશે પોતાની ચાલ, 3 રાશિને થશે બંપર લાભવર્ષ 2025 શરૂ થવા પહેલા શનિશે ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે. આ ગોચરથી તુલા, વૃશિક અને ધન રાશિના લોકોને મહત્ત્વના ફળ પ્રાપ્ત થશે.
और पढो »

Lucky Rashi: વર્ષ 2025ની 5 ભાગ્યશાળી રાશિઓ, જબરદસ્ત ભાગ્ય પલટાશે, કલ્પના પણ નહીં કરી હોય એવો ધનલાભ થશે!Lucky Rashi: વર્ષ 2025ની 5 ભાગ્યશાળી રાશિઓ, જબરદસ્ત ભાગ્ય પલટાશે, કલ્પના પણ નહીં કરી હોય એવો ધનલાભ થશે!બહુ જલદી વર્ષ 2025 શરૂ થશે. નવા વર્ષના આગમનની દરેક આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે તે વર્ષ તેમના માટે કેવું રહેશે તે જાણવાની પણ તેમને આતુરતા હોય છે. જ્યોતિષનું માનીએ તો ગ્રહોની રીતે વર્ષ 2025 ખાસ રહેવાનું છે.
और पढो »

Budh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલBudh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલBudh Shukra Yuti: બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.
और पढो »

મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ રહેશેમિથુન રાશિ માટે આજનો દિવસ શુભ રહેશેગણેશજીના જણાવ્યા પ્રમાણે, મિથુન રાશિ માટે આજનો દિવસ ગ્રહોના વિશેષ સંયોગને કારણે શુભ રહેશે. વેપારમાં જોખમ લેવાનું પરિણામ લાભદાયી રહેશે, સમસ્યાઓ ધીરજ અને નરમ વર્તનથી સુધારી શકાય છે. આજે કાર્ય-વર્તનથી સંબંધિત વિવાદો ઉકેલી શકાય છે અને નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.
और पढो »

રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
और पढो »

Shani Varki: વર્ષ 2025 માં 138 દિવસ વક્રી રહેશે શનિ, આ 5 રાશિઓ પર શનિ બેહાથે વરસાવશે ધનShani Varki: વર્ષ 2025 માં 138 દિવસ વક્રી રહેશે શનિ, આ 5 રાશિઓ પર શનિ બેહાથે વરસાવશે ધનShani Varki: જ્યોતિષ ગણના અનુસાર વર્ષ 2025 માં શનિ ગ્રહ 138 દિવસ સુધી વક્રી રહેશે. શનિ રવિવાર અને 13 જુલાઈ 2025 ના રોજ સવારે વક્રી થશે અને 28 નવેમ્બર 2025 અને શુક્રવાર સુધી વક્રી રહેશે. ત્યારબાદ શનિ માર્ગી થશે. શનિ દેવ વક્રી થશે તે સમય 5 રાશિઓ માટે વરદાન સમાન હશે.
और पढो »



Render Time: 2025-02-15 09:22:29